તારીખો જાહેર / NSFA કાર્ડ અને APL કાર્ડ ધારકોને સરકારી અનાજ વિતરણ

તારીખો જાહેર / NSFA કાર્ડ અને APL કાર્ડ ધારકોને સરકારી અનાજ વિતરણ

[su_list]

 • 17 મેથી શરૂ થશે જે 27 મે સુધી અનાજ વિતરણ ચાલશે.
 • અમદાવાદમાં NFSA કાર્ડ ધારકોને અનાજ હાલ નહીં આપવામાં આવે.

[/su_list]

રાજ્યમાં આગામી સમયમાં NSFA કાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવામાં આવશે. CMO ના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે NSFA કાર્ડધારકોને ઘઉ, ખાંડ અને ચોખા 17 મેથી 27 મે સુધીમાં આપવામાં આવશે.

NSFA કાર્ડ ધારકોને વ્યક્તિદીઠ 3.5 કિલો ઘઉં આપવામાં આવશે. અમદાવાદમાં NFSA કાર્ડ ધારકોને હાલ રાશન વિતરણ નહીં કરવામાં આવે. અમદાવાદમાં 18 મે થી 23 મે દરમિયાન APL-1 કાર્ડ ધારકોને જ અનાજ વિતરણ કરવામાં આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

17 મેથી અનાજ વિતરણ શરૂ થશે

[su_list]

 • છેલ્લો આંક 1 હશે તો 17મીએ અનાજ મળશે.
 • છેલ્લો આંક 2 હશે તો 18મીએ અનાજ મળશે.
 • છેલ્લો આંક 3 હશે તો 19મીએ અનાજ મળશે.
 • છેલ્લો આંક 8 હશે તો 24 મીએ અનાજ મળશે.
 • રેશનકાર્ડનો છેલ્લો આંક 9 હશે તો 25મીએ અનાજ મળશે.
 • રેશનકાર્ડનો છેલ્લો આંક 0 હશે તો 26મીએ અનાજ મળશે.
 • 17મીથી 26 મે સુધી છેલ્લા આંક પ્રમાણે અનાજ વિતરણ થશે.
 • નિયત દિવસે અનાજ ન લેનારને 27મી તારીખે અનાજ અપાશે.

[/su_list]

નવી યોજનાની રાજ્ય સરકારે જાહેરાત કરી

સરકારે આત્મનિર્ભર યોજના હેઠળ નાના વેપારી, દુકાનદારો, મધ્યમવર્ગના પરિવારો માટે લોનનું આયોજન કર્યું છે.

[su_list]

 • વેપારી, નાના દુકાનદારો માટે સરકારની નવી યોજના.
 • મધ્યમવર્ગ પરિવારને મળશે યોજનાનો સીધો લાભ.
 • અર્બન કોઓપરેટીવ બેંક, જિલ્લા સહકારી બેંકોમાં મળશે ફોર્મ.
 • જનજીવનને સામાન્ય કરવા માટે સરકાર યોજના અમલમાં લાવી.
 • એક લાખ રૂપિયા સુધીની લોન કોઈપણ ગેરંટી વગર આપવામાં આવશે.
 • બે ટકા વ્યાજની લોન આપવામાં આવશે.
 • 3 વર્ષ માટે લોન આપવામાં આવશે.
 • શરૂઆતના 6 મહિના માટે કોઈ હપ્તા ભરવા નહીં પડે.
 • 8 ટકાની લોનમાંથી 6 ટકા વ્યાજ સરકાર ભરશે.
 • 17મીથી 26 મે સુધી છેલ્લા આંક પ્રમાણે અનાજ વિતરણ થશે.
 • લોન લેનારને 2 ટકા વ્યાજ આપવાનો રહેશે.
 • કુલ સાડા પાંચ હજાર કરોડ રૂપિયાનું ધીરાણ આપવામાં આવશે.

[/su_list]


અમને ફેસબૂક અને ટ્વીટર પર ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો. લેટેસ્ટ અપડેટ મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો.

Leave a Comment