કોરોના અપડેટ / ગુજરાતમાં નવા 376 કેસ, જાણો અ’વાદનાં આંકડા

ગુજરાતમાં નવા 376 કેસ, જાણો અમદાવાદનાં આંકડા

આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસ બમણા થવાનો સમયગાળો 15 દિવસથી વધીને 24.84 દિવસ થયો.

આજની વિગતવાર અપડેટ

[su_list]

  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 376 કેસ નોંધાયા.
  • જ્યારે 23 દર્દીના મૃત્યુ થયા.
  • 410 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા.
  • હાલ 92 લોકો વેન્ટિલેટર પર છે.
  • રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો 15205 એ પહોંચ્યો.
  • કુલ મૃત્યુઆંક 938 થયો છે.
  • રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 7549 દર્દી સાજા થયા.

[/su_list]

રાજ્યમાં ક્યાં કેટલા નવા કેસ

અમદાવાદ256
સુરત34
વડોદરા29
ગાંધીનગર5
મહિસાગર14
વલસાડ10
કચ્છ2
નવસારી4
પાટણ2
રાજકોટ3
સુરેન્દ્રનગર6
આણંદ2
ભાવનગર1
મહેસાણા1
પંચમહાલ1
બોટાદ1
છોટા ઉદેપુર1
પોરબંદર1
અમરેલી1
અન્ય રાજ્ય2
કુલ376

Leave a Comment