Ahmedabad Gujarat News

અ’વાદમાં વોર્ડ પ્રમાણે કોરોના કેસ – Ahmedabad Zone Wise Corona Case

Ahmedabad Zone Wise Corona Case

અમદાવાદમાં અત્યાર સુધીમાં કેસનો કુલ આંકડો 11,597 અને મૃત્યુઆંક 798 થયો છે. જ્યારે 5,799 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. પહેલા રેડ ઝોન તેમજ કન્ટેમેન્ટ વિસ્તારોમાં વધારે કેસો સામે આવી રહ્યા હતા. પરંતુ લોકડાઉન-4 બાદ પશ્ચિમના વિસ્તારોમાં કોરોના દર્દીઓમાં વધારો થતા સ્થિતિ વધુ ગંભીર બની છે. શહેરના ઓરેન્જ ઝોન વિસ્તારો પણ રેડ ઝોન તરફ જઈ રહ્યા છે.

આ આંકડા 29મે સુધીનાં છે.

સેન્ટ્રલ ઝોનપોઝિટિવ કેસ
ખાડિયા701
અસારવા473
દરિયાપુર279
જમાલપુર375
શાહીબાગ197
2025
વેસ્ટ ઝોનપોઝિટિવ કેસ
નવા વાડજ175
નારણપુરા143
સ્ટેડિયમ60
વાસણા160
પાલડી149
રાણીપ110
સાબરમતી123
ચાંદખેડા135
નવરંગપુરા143
1198
સાઉથ ઝોનપોઝિટિવ કેસ
ઈન્દ્રપુરી98
દાણીલીમડા501
ખોખરા87
ઈસનપુર328
મણિનગર486
બહેરામપુરા556
વટવા231
લાંભા233
2422
સાઉથ – વેસ્ટ ઝોનપોઝિટિવ કેસ
જોધપુર124
વેજલપુર177
સરખેજ71
મક્તમપુરા104
476
નોર્થ – વેસ્ટ ઝોનપોઝિટિવ કેસ
બોડકદેવ97
થલતેજ69
ગોતા98
ચાંદલોડિયા59
ઘાટલોડિયા66
389
ઈસ્ટઝોનપોઝિટિવ કેસ
ભાઈપુરા83
અમરાઈવાડી284
ગોમતીપુર327
વિરાટનગર86
ઓઢવ199
નિકોલ144
વસ્ત્રાલ144
રામોલ – હાથીજણ71
1338
નોર્થ ઝોનપોઝિટિવ કેસ
કુબેરનગર309
બાપુનગર386
સરસપુર – રખિયાલ395
ઠક્કરનગર160
સૈજપુર બોઘા124
ઈન્ડિયા કોલોની69
સરદારનગર97
નરોડા289
1829

Leave a Comment