Ahmedabad Gujarat News

અમદાવાદના કન્ટેનમેન્ટ તથા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની યાદી જાહેર

અમદાવાદના કન્ટેનમેન્ટ તથા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની યાદી જાહેર

  • અમદાવાદના કન્ટેનમેન્ટ ઝોનની યાદી જાહેર
  • 7 વોર્ડના 46 કન્ટેનમેન્ટ ઝોનની યાદી જાહેર કરાઈ

દેશમાં કોરોના મહામારી વચ્ચે કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયે અનલોક 1 ની ગાઈડલાઈન જાહેર કરી છે. ત્યારે સરકાર દ્વારા ઘણી છૂટછાટ આપવામાં આવી છે. તેની વચ્ચે ગુજરાત સરકારના મુખ્યમંત્રી વિજય રૂપાણી એ પ્રજાજોગ સંદેશ આપીને ગુજરાતમાં પણ ઘણી બધી છૂટછાટ આપી છે. રાજ્યમાં બસ સેવા પણ ચાલુ કરવામાં આવી છે.

ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા અમદાવાદના કન્ટેનમેન્ટ અને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની યાદી જાહેરાત કરી છે.

જુઓ અમદાવાદ શહેરમાં ક્યાં વોર્ડમાં કેટલા કેસ

31મે ના રોજ તમારા વિસ્તારમાં કેટલા પોઝિટિવ કેસ આવ્યા? જુઓ યાદી

આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કન્ટેનમેન્ટ ઝોનની યાદીમાં રાજ્યમાં કુલ 933 વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ ખાસ કરીને અમદાવાદના 7 વોર્ડમાં કુલ 46 કન્ટેઈનમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કન્ટેનમેન્ટ ઝોનની યાદી નીચે પ્રમાણે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

Ahmedabad Micro Containment Zones Area


Ahmedabad Micro Containment Zones Area

લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક| ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment