Gujarat News

રાજ્યમાં સતત ત્રીજા દિવસે 600થી વધુ કેસ, કુલ પોઝિટિવ કેસ 32023

રાજ્યમાં સતત ત્રીજા દિવસે 600થી વધુ કેસ, કુલ પોઝિટિવ કેસ 32023

છેલ્લા ત્રણ દિવસથી દરરોજ 600થી વધુ કોરોનાના કેસો નોંધાઈ રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 626 કેસ નોંધાયા છે. જ્યારે 19 દર્દીના મોત થયા છે, અને 440 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસ 32023એ પહોંચ્યો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1828 થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 23248 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે.

અમદાવાદના નવા 7 વિસ્તારો માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર, જાણો ક્યાં વિસ્તારનો…

ક્યાં કેટલા કેસ નોંધાયા

નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 236, સુરતમાં 206, વડોદરામાં 50,પાટણમાં 20, રાજકોટમાં 13, આણંદમાં 11, મહેસાણા, અમરેલીમાં 10-10, સુરેન્દ્રનગરમાં 9, ભરૂચમાં 8, ખેડામાં 7, જામનગર, અરવલ્લીમાં 6-6, ભાવનગરમાં 5, ગીર-સોમનાથ, જૂનાગઢમાં 3-3, ગાંધીનગર, નવસારી, કચ્છમાં 2-2, સાબરકાંઠા, બનાસકાંઠા, વલસાડ, બોટાદમાં 1-1 અને અન્ય રાજ્યના 8 કેસ નોંધાયા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

આજે ક્યાં કેટલા મૃત્યુ થયા

અમદાવાદમાં 9, સુરતમાં 4, સુરેન્દ્રનગરમાં 2, બનાસકાંઠા, રાજકોટ, ખેડા અને અમરેલીમાં 1-1 મૃત્યુ થયા છે.

જિલ્લાકુલસાજા થયામૃત્યુએક્ટિવ કેસ
અમદાવાદ207161582914323455
સુરત463031431541333
વડોદરા2215151647652
ગાંધીનગર63845429155
ભાવનગર2531501390
બનાસકાંઠા1771541013
આણંદ2081781317
રાજકોટ2631227134
અરવલ્લી2021621822
મહેસાણા26914011118
પંચમહાલ1731331525
બોટાદ8665318
મહીસાગર135113220
ખેડા152109637
પાટણ1941121567
જામનગર198944100
ભરૂચ2201049107
સાબરકાંઠા170115847
ગીર સોમનાથ7347125
દાહોદ5943016
છોટા ઉદેપુર5536217
કચ્છ15393555
નર્મદા8937052
દેવભૂમિ દ્વારકા221516
વલસાડ13054373
નવસારી9542152
જૂનાગઢ9349242
પોરબંદર161024
સુરેન્દ્રનગર13870761
મોરબી209110
તાપી8602
ડાંગ4400
અમરેલી8232644
અન્ય રાજ્ય878178
કુલ320232324818286947

લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment