Gujarat News

રાજયમાં 24 કલાકમાં નવા 520 કેસ, કુલ મૃત્યુઆંક 1561

Gujarat corona positive cases latest update 17 june

આજે સતત આઠમી વખત કોરોનાના 500થી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 520 કેસ નોંધાયા છે. 27 દર્દીના મૃત્યુ થયા છે અને 348 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 25148 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

અત્યાર સુધીમાં કુલ 1561 લોકોના કોરોનાને કારણે મોત થયાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં 17440 દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવી છે. હાલ 69 લોકો વેન્ટિલેટર પર છે તો 6080 લોકો સ્ટેબલ છે.

પોસ્ટ ઓફિસમાં FD પર વધારે વ્યાજ મળે છે, જાણો કઈ બેંક કેટલું…

દેશને ગર્વ છે કે આપણા જવાન મારતા-મારતા શહીદ થયા : PM મોદી

ક્યાં કેટલા કેસ નોંધાયા

અમદાવાદમાં 330, સુરતમાં 65, વડોદરામાં 44, ગાંધીનગરમાં 16 કેસ

ભરૂચમાં 7, જામનગરમાં 6, જૂનાગઢમાં 5, ભાવનગર, રાજકોટ 4-4 કેસ

આણંદ, પાટણ, ખેડામાં 4-4, મહેસાણા, ગીર-સોમનાથમાં 3-3 કેસ

બનાસકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, અમરેલીમાં 2-2 કેસ

મહીસાગર, સાબરકાંઠા, બોટાદ, દાહોદ, નવસારી, નર્મદા, મોરબીમાં 1-1 કેસ

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ

જિલ્લાકુલસાજા થયામૃત્યુ
અમદાવાદ17629122781253
સુરત27792030106
વડોદરા1682110047
ગાંધીનગર52030722
ભાવનગર17412113
બનાસકાંઠા1561328
આણંદ13611113
રાજકોટ171865
અરવલ્લી15212214
મહેસાણા1931189
પંચમહાલ1319115
બોટાદ69552
મહીસાગર1211082
ખેડા112795
પાટણ1238410
જામનગર94613
ભરૂચ106466
સાબરકાંઠા144927
ગીર સોમનાથ53450
દાહોદ49410
છોટા ઉદેપુર40340
કચ્છ107745
નર્મદા33230
દેવભૂમિ દ્વારકા18140
વલસાડ59413
નવસારી41291
જૂનાગઢ52311
પોરબંદર1492
સુરેન્દ્રનગર83433
મોરબી851
તાપી650
ડાંગ440
અમરેલી34114
અન્ય રાજ્ય5581
ટોટલ25148174381561

લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment