Gujarat News

ગુજરાતમાં કોરોનાના નવા 549 કેસ, અમદાવાદ બાદ હવે અહીં કેસ વધ્યા

Gujarat Corona Positive Cases Latest Update 23 July

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 549 કેસ નોંધાયા. જ્યારે 26 દર્દીના મૃત્યુ થયા તો 604 દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 28429 કેસ, મૃત્યુઆંક 1711 થયો છે. જ્યારે અત્યારસુધીમાં 20523 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

અમદાવાદ બાદ સુરતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. 20 જૂનના રોજ 103, તો 21 જૂનના રોજ 176 કેસ તથા 22 જૂનના રોજ 132 કેસ નોંધાય હતા ત્યારે આજે ફરી નવા 175 કેસ નોંધાયા હતા.

ટ્રમ્પે ભારતને આપ્યો મોટો આંચકો! H-1B વીઝા પર પ્રતિબંધ મુક્યો

બાબા રામદેવે લોન્ચ કરી કોરોનાની પ્રથમ આયુર્વેદિક દવા કોરોનિલ, જાણો કેટલા રૂપિયામાં મળશે..

ક્યાં કેટલા પોઝિટિવ કેસ નોંધાયા

અમદાવાદમાં 235, સુરતમાં 175, વડોદરામાં 42, જામનગરમાં 12, ભરૂચમાં 11, ગાંધીનગરમાં 10, ભાવનગરમાં 8, નર્મદામાં 6, મહેસાણામાં 5, મહિસાગર, પંચમહાલ, કચ્છ, વલસાડ, નવસારીમાં 4-4, ગીર-સોમનાથ, સુરેન્દ્રનગરમાં 3-3, સાબરકાંઠા, આણંદ, પાટણ, બોટાદ, છોટાઉદેપુર, રાજકોટમાં 2-2, અરવલ્લી, ખેડા, દાહોદ, અમરેલીમાં 1-1, અન્ય રાજ્યના 3 કેસ નોંધાયા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

જિલ્લાકુલસાજા થયામૃત્યુ
અમદાવાદ19386144321363
સુરત35402471134
વડોદરા1940126247
ગાંધીનગર58036625
ભાવનગર20813913
બનાસકાંઠા1671428
આણંદ15913413
રાજકોટ188965
અરવલ્લી17713815
મહેસાણા22013610
પંચમહાલ14411415
બોટાદ76622
મહીસાગર1301092
ખેડા122925
પાટણ1489812
જામનગર147683
ભરૂચ162796
સાબરકાંઠા1551027
ગીર સોમનાથ58470
દાહોદ53430
છોટા ઉદેપુર43362
કચ્છ117865
નર્મદા59300
દેવભૂમિ દ્વારકા20141
વલસાડ75473
નવસારી53381
જૂનાગઢ66401
પોરબંદર14102
સુરેન્દ્રનગર95504
મોરબી1061
તાપી650
ડાંગ440
અમરેલી47175
અન્ય રાજ્ય6081
કુલ28429205211711

લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment