Gujarat News

રાજ્યમાં સતત બીજા દિવસે 600થી વધુ કેસ નોંધાયા, કુલ મૃત્યુઆંક 1809

Gujarat Corona positive cases latest update 28 june

ગુજરાતમાં સતત બીજા દિવસે પણ 600થી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 624 નવા કેસ નોંધાયા છે. જ્યારે 19 દર્દીના મૃત્યુ થયા, તો 391 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 31297 પોઝિટિવ કેસ નોંધાયા અને કુલ મૃત્યુઆંક 1809 થયો છે. જ્યારે 22808 દર્દી સાજા થઈ ઘરે પરત ફર્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

ક્યાં કેટલા કેસ નોંધાયા

અમદાવાદમાં 211, સુરતમાં 182, વડોદરામાં 44, વલસાડ 36, પાટણ, ગાંધીનગરમાં 11-11, રાજકોટ, જૂનાગઢ, કચ્છ, સુરેન્દ્રનગર, અમરેલીમાં 10-10, મહેસાણામાં 8, બનાસકાંઠા, ભરૂચમાં 7-7, ખેડા 6, અરવલ્લી, નવસારી, મોરબીમાં 4-4, ભાવનગર, સાબરકાંઠા, આણંદ, બોટાદમાં 3-3, જામનગર, પંચમહાલ, પોરબંદરમાં 2-2, ગીર-સોમનાથ, નર્મદા, તાપીમાં 1-1 અને અન્ય રાજ્યના 13 કેસ નોંધાયા.

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલા મૃત્યુ થયા

અમદાવાદ -13, સુરત – 3, ગાંધીનગર,અરવલલ્લી, ભરૂચમાં 1-1 મૃત્યુ થયા છે.

ક્યાં જિલ્લામાં કેટલા કેસ, ડિસ્ચાર્જ, મૃત્યુ અને એક્ટિવની માહિતી નીચે છે

જિલ્લાકુલસાજા થયામૃત્યુએક્ટિવ કેસ
અમદાવાદ204801565814233399
સુરત442429561501318
વડોદરા2165149047628
ગાંધીનગર63645229155
ભાવનગર2481501385
બનાસકાંઠા176154913
આણંદ1971681316
રાજકોટ2501156129
અરવલ્લી1961601818
મહેસાણા25914011108
પંચમહાલ1701301525
બોટાદ8565317
મહીસાગર135111222
ખેડા145108532
પાટણ1741121547
જામનગર19293495
ભરૂચ2121009103
સાબરકાંઠા169114847
ગીર સોમનાથ7047122
દાહોદ5943016
છોટા ઉદેપુર5536217
કચ્છ15192554
નર્મદા8933056
દેવભૂમિ દ્વારકા201514
વલસાડ12947379
નવસારી9341151
જૂનાગઢ9049239
પોરબંદર161024
સુરેન્દ્રનગર12965559
મોરબી208111
તાપી8503
ડાંગ4400
અમરેલી7229538
અન્ય રાજ્ય798170
કુલ313972280818096780

લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment