Gujarat News

રાજયમાં કોરોનાના નવા 510 કેસ, 31ના મોત સાથે, કુલ 25,658 કેસ

Gujarat latest corona positive cases update 18 june

છેલ્લા 18 દિવસમાં નવમી વખત ગુજરાતમાં કોરોનાના 500થી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના 510 નવા કેસ નોંધાયા. જ્યારે 31 દર્દીના મોત થયા છે. 389 દર્દી સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 25,658 કેસ નોંધાયા છે. મૃત્યુઆંક 1592 થયો છે. કુલ 17829 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.

ક્યાં જિલ્લામાં કેટલાં કેસ

અમદાવાદમાં 317, સુરતમાં 82, વડોદરામાં 43, ગાંધીનગરમાં 11, ભરૂચમાંમાં 9, જામનગરમાં 7, આણંદમાં 6, અરવલ્લી, પાટણમાં 5-5, ભાવનગરમાં 4, બનાસકાંઠા, નવસારીમાં 3-3, પંચમહાલ, સાબરકાંઠા, અમરેલી, અન્ય રાજ્યમાં 2-2, રાજકોટ, બોટાદ, ખેડા, નર્મદા, જૂનાગઢ, સુરેન્દ્રનગર, મોરબી 1-1

પોસ્ટ ઓફિસમાં FD પર વધારે વ્યાજ મળે છે, જાણો કઈ બેંક કેટલું…

કોરોના ક્રાઈસિસમાં તમારી નોકરી જતી રહી છે? સરકાર આ યોજના દ્વારા બે વર્ષ માટે…

અત્યાર સુધીમાં નોંધાયેલા દર્દીઓની યાદી (રાત્રે 8 વાગ્યા સુધી)

જિલ્લાકુલસાજા થયામૃત્યુ
અમદાવાદ17946125591275
સુરત28612083112
વડોદરા1725111447
ગાંધીનગર53132223
ભાવનગર17812213
બનાસકાંઠા1591358
આણંદ14211813
રાજકોટ172865
અરવલ્લી15712414
મહેસાણા1931189
પંચમહાલ1339115
બોટાદ70552
મહીસાગર1211082
ખેડા113815
પાટણ1288711
જામનગર101613
ભરૂચ115466
સાબરકાંઠા146937
ગીર સોમનાથ53450
દાહોદ49420
છોટા ઉદેપુર40341
કચ્છ107745
નર્મદા34230
દેવભૂમિ દ્વારકા18140
વલસાડ59433
નવસારી44321
જૂનાગઢ53311
પોરબંદર14102
સુરેન્દ્રનગર84433
મોરબી951
તાપી650
ડાંગ440
અમરેલી36114
અન્ય રાજ્ય5781
કુલ25658178271592

લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment