Gujarat News

રાજ્યમાં કોરોનાના સૌથી વધુ 580 કેસ, કુલ આંકડો 27 હજાર ને પાર

Gujarat Coronavirus Latest update 21 june

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. એવામાં આજે સૌથી વધુ નવા 580 કેસ નોંધાયા છે. અમદાવાદ બાદ સુરત જિલ્લામાં પણ પોઝીટીવ કેસોમાં વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી 100થી વધુ પોઝિટિવ કેસ આવી રહયા છે. આજે 20 દર્દીના મૃત્યુ થયા, તો 655 દર્દીને ડિસ્ચાર્જ કરતા ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં નોંધાયેલા પોઝિટિવ કેસનો આંકડો 27317 પહોંચ્યો. મૃત્યુઆંક 1664 અને આજ સુધીમાં કુલ 19359 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

સુરક્ષા એજન્સીઓએ આ ચાઈનીઝ એપને જોખમી ગણાવી, આ રહ્યું લિસ્ટ

કોરોના ક્રાઈસિસમાં તમારી નોકરી જતી રહી છે? સરકાર આ યોજના દ્વારા બે વર્ષ માટે…

જાણો ક્યાં જિલ્લામાં કેટલા કેસ નોંધાયા

અમદાવાદમાં 273, સુરતમાં 176, વડોદરામાં 41, ગાંધીનગરમાં 15, ભરૂચમાં 10, અરવલ્લીમાં 9, ભાવનગર, જામનગરમાં 8-8, વલસાડમાં 5, રાજકોટ, આણંદ, પંચમહાલ, પાટણ, અમરેલીમાં 4-4, બનાસકાંઠા, સાબરકાંઠામાં 3-3, મહેસાણા, જૂનાગઢમાં 2-2, ખેડા, બોટાદ, દાહોદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

આજે થયેલા મૃત્યુ

અમદાવાદમાં – 20 ,‍સુરતમાં – 3, અરવલ્લી, છોટા ઉદેપુરમાં 1-1 મૃત્યુ થયા છે.

જિલ્લાકુલસાજા થયામૃત્યુ
અમદાવાદ18837136101332
સુરત32332321123
વડોદરા1854119547
ગાંધીનગર56334623
ભાવનગર19713513
બનાસકાંઠા1661398
આણંદ15112613
રાજકોટ185945
અરવલ્લી17613115
મહેસાણા21112810
પંચમહાલ13910715
બોટાદ72562
મહીસાગર1241082
ખેડા118875
પાટણ1439411
જામનગર125673
ભરૂચ146606
સાબરકાંઠા1511007
ગીર સોમનાથ53470
દાહોદ52430
છોટા ઉદેપુર41352
કચ્છ112785
નર્મદા46230
દેવભૂમિ દ્વારકા20140
વલસાડ69463
નવસારી48371
જૂનાગઢ59351
પોરબંદર14102
સુરેન્દ્રનગર91494
મોરબી1061
તાપી650
ડાંગ440
અમરેલી44134
અન્ય રાજ્ય5781
કુલ27317193571664

લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment