Gujarat News

Live Update / રાજ્યમાં નવા 540 કેસ, 27 મોત, કુલ મૃત્યુઆંક 1600 ને પાર

Latest Gujarat Corona Positive Cases update 19 June

રાજ્યમાં નવા 540 કોરોનાના કેસ નોંધાયા. આજે 27 દર્દીના મૃત્યુ થયા છે અને 340 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા પોઝિટિવ કેસનો આંકડો 26198 થયો છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1619 એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 18169 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

સુરક્ષા એજન્સીઓએ આ ચાઈનીઝ એપને જોખમી ગણાવી, આ રહ્યું લિસ્ટ

કોરોના ક્રાઈસિસમાં તમારી નોકરી જતી રહી છે? સરકાર આ યોજના દ્વારા બે વર્ષ માટે…

ક્યાં જિલ્લામાં કેટલા પોઝિટિવ કેસ નોંધાયા

અમદાવાદમાં 312, સુરતમાં 93, વડોદરામાં 45, મહેસાણામાં 12, ગાંધીનગર, જામનગર, ભરૂચમાં 9-9, પાટણમાં 8, અરવલ્લીમાં 7, રાજકોટમાં 5, કચ્છ, જૂનાગઢ, નર્મદામાં 4-4, વલસાડમાં 3, ભાવનગર, સાબરકાંઠા, ખેડા, દાહોદ, સુરેન્દ્રનગરમાં 2-2, બનાસકાંઠા, મહીસાગર, આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, નવસારીમાં 1-1 કેસ નોંધાયા.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

આજે ક્યાં કેટલા મૃત્યુ

અમદાવાદમાં – 21,‍ સુરતમાં – 4,‍ મહેસાણા અને સુરેન્દ્રનગરમાં 1-1 મૃત્યુ થયા છે.

જિલ્લાકુલસાજા થયામૃત્યુ
અમદાવાદ18258127651296
સુરત29542138116
વડોદરા1770113547
ગાંધીનગર54032723
ભાવનગર18012413
બનાસકાંઠા1601358
આણંદ14312613
રાજકોટ177895
અરવલ્લી16412514
મહેસાણા20512410
પંચમહાલ1349815
બોટાદ70552
મહીસાગર1221082
ખેડા115865
પાટણ1369011
જામનગર110633
ભરૂચ124536
સાબરકાંઠા148977
ગીર સોમનાથ53450
દાહોદ51420
છોટા ઉદેપુર41341
કચ્છ111755
નર્મદા38230
દેવભૂમિ દ્વારકા18140
વલસાડ62433
નવસારી45321
જૂનાગઢ57331
પોરબંદર14102
સુરેન્દ્રનગર86444
મોરબી961
તાપી650
ડાંગ440
અમરેલી36114
અન્ય રાજ્ય5781
કુલ26198181671619

લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment