Gujarat News

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજાની જોરદાર બેટિંગ

Rainfall in south Gujarat amd Central Gujarat

ક્વાંટમાં અનરાધાર 3.72 ઈંચ વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 54 જગ્યાએ વરસાદ નોઁધાયો છે. સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુર જિલ્લામાં નોંધાયો હતો. ક્વાંટમાં અનરાધાર 3.72 ઈંચ વરસાદ પડ્યો હતો.

જ્યારે છોટાઉદેપુરમાં 2.64‬ ઈંચ વરસાદ થયો હતો. જેતપુર પાવીમાં 1.2 ઈંચ, બોડેલીમાં 1 ઈંચ, નસવાડીમાં 17 મિમિ અને સંખેડામાં 8 મિમિ વરસાદ નોંધાયો હતો.

30 જૂન બાદ ATMથી કેશ ઉપાડવાનો નિયમ બદલાઈ જશે, જાણો વિગતે

ગુડ ન્યૂઝ: દુનિયાના આ 25 દેશો જે કોરોના મુકત બન્યા

જિલ્લોતાલુકોવરસાદ (મિમિમાં)
છોટાઉદેપુરક્વાંટ93
છોટાઉદેપુરછોટાઉદેપુર66
ભરૂચનેત્રંગ52
સુરતકામરેજ48
દાહોદદાહોદ47
સુરતઓલપાડ44
નર્મદાગરૂડેશ્વર42
ભરૂચવાલિયા38
પંચમહાલજાંબુઘોડા33
નર્મદાદેડિયાપાડા33
છોટાઉદેપુરજેતપુર પાવી30
તાપીનિઝર28
છોટાઉદેપુરબોડેલી25
જુનાગઢમાળિયા23
નર્મદાતિલકવાડા23
સુરતઉમરપાડા23
સુરતમાંગરોળ20
પંચમહાલઘોઘંબા18
નર્મદાનાંદોદ18
છોટાઉદેપુરનસવાડી17
સુરતચોર્યાસી16
સુરતમહુવા14
જુનાગઢમેંદરડા11
દાહોદધાનપુર11
નર્મદાસાગબારા11
તાપીકુકરમુંડા11
સુરતમાંડવી11
નવસારીનવસારી11
દાહોદદેવગઢબારિયા10
ભરૂચજંબુસર10

લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment