Ahmedabad Gujarat News

અમદાવાદમાં વધુ 19 સોસાયટી માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તાર જાહેર

AMC added 19 micro containment zones in Ahmedabad

AMC એ જુલાઈમાં જાહર કેરલા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનનાં લિસ્ટમાંથી ચાર ઝોનને દૂર કર્યા છે. પરંતુ 19 અન્ય વિસ્તારનો ઉમેરો છે. નવા ઉમેરાયેલા 19 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાંથી 10 શહેરના પશ્ચિમ ભાગમાં છે. આ સાથે હવે શહેરમાં કુલ 99 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન છે.

AMCએ નવા જે 4 માઈક્રો કન્ટેઈનમેન્ટને લિસ્ટમાંથી દૂર કર્યા છે તેમાં ઈન્ડિયા કોલોનીના મ્યુનિસિપલ લેબર ક્વાર્ટર્સ, છારાનગરની નવખોલી સ્ટ્રીટ અને ફ્રી કોલોની, તેમજ સાબરમતીમાં આવેલી જગાભાઈની ચાલીનો સમાવેશ થાય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

નવા ઉમેરાયેલા માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન

દક્ષિણ-પશ્ચિમ ઝોન:

અન્વેષણ રૉ હાઉસના 3 મકાન,

નિશાંત પાર્ક-2માં બંગ્લો નંબર 11થી 16 અને 21થી 30,

શિવરંજની રૉ સોસાયટીમાં બંગ્લો નંબર 14થી 17

ઉત્તર-પશ્ચિમ ઝોન:

થલતેજમાં ગુલાબ ટાવર સામેના રત્ના સફર ફ્લેટ્સના C-બ્લોકનો ત્રીજો માળ,

બોડકદેવમાં શિવમ સેટેલાઈટ બંગ્લોઝ

પશ્ચિમ ઝોન:

નારણપુરાના સરદાર પટેલ નગર,

સાબરમતીમાં ગંગારામ ફ્લેટ્સ,

રાણીપમાં વંદે માતરમ હોમ્સ,

સ્ટેડિયમ વોર્ડમાં કેશવનગરના સમેત એપોર્ટમેન્ટનો A-બ્લોક

મધ્ય ઝોન: ખાનપુરના ગગન વિહાર ફ્લેટના B-બ્લોકનો ત્રીજો માળ

પૂર્વ ઝોન:

સાકર સોસાયટી (નિકોલ),

સહજાનંદ એપાર્ટમેન્ટ-2 (નિકોલ),

વૈકુંઠ દર્શન (ન્યૂ મણિનગર),

માધવ હોમ્સ (વસ્ત્રાલ)

દક્ષિણ ઝોન:

કૈલાશ પાર્કમાં મકાન નંબર 31,

ઓમ શાંતિનગરમાં B-7થી B-26,

ઈસનપુરની નમ્રતા સોસાયટીમાં B-10થી B-120 અને A/C 132થી 169,

ઘોડાસરમાં વનદેવવી સોસાયટીના 53 મકાન


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment