Gujarat News

રાજ્યમાં આજે રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાયા, કુલ મૃત્યુઆંક 2 હજારને પાર

Gujarat today corona positive cases latest update

રાજ્યમાં છેલ્લા 5 દિવસથી કોરોનાના દરરોજ 700થી વધુ કેસો આવી રહ્યા છે. એવામાં આજે મોટો રેકોર્ડ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 861 નવા દર્દી નોંધાયા છે. 15ના મૃત્યુ થયા છે, 429 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 39,280 થયો છે. જ્યારે મૃત્યુઆંક 2010એ પહોંચ્યો છે. તેમજ 27,742 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

કયા જિલ્લામાં કેટલા કેસ

રાજ્યમાં નવા નોંધાયેલા કેસોની વિગતો જોઇએ તો સુરતમાં 307, અમદાવાદમાં 162, વડોદરામાં 68, ગાંધીનગરમાં 32, વલસાડમાં 28, ભાવનગરમાં 23, રાજકોટમાં 20, ભરૂચ-જૂનાગઢમાં 19-19, બનાસકાંઠામાં 18, ખેડા-મહેસાણામાં 17-17, નવસારીમાં 16, દાહોદમાં 13,જામનગર,આણંદ-સાબરકાંઠામાં 11-11,સુરેન્દ્રનગરમાં 10,ગીર-સોમનાથમાં 9, અમરેલી-તાપીમાં 8-8, બોટાદમાં 6, અરવલ્લી, કચ્છ-પાટણમાં 5-5, છોટાઉદેપુર-મોરબીમાં 4-4, પંચમહાલમાં 3, નર્મદા-પોરબંદરમાં 1-1 કેસ નોંધાયા.

કયા કેટલા મૃત્યુ

અમદાવાદમાં 5, સુરતમાં 6, અરવલ્લી, પાટણ, બનાસકાંઠા અને ભરૂચમાં 1-1 મળીને કુલ 15 મોત થયા છે.

જિલ્લાકુલસાજા થયામૃત્યુએક્ટિવ કેસ
અમદાવાદ225801739815083674
સુરત703844902052343
વડોદરા2836202651759
ગાંધીનગર80558932184
ભાવનગર43620013223
બનાસકાંઠા2971871496
આણંદ2732331327
રાજકોટ52918415330
અરવલ્લી2682032540
મહેસાણા37617613187
પંચમહાલ2241641644
બોટાદ11273336
મહીસાગર165119244
ખેડા2561591384
પાટણ2621531891
જામનગર3091586145
ભરૂચ36418311170
સાબરકાંઠા230144878
ગીર સોમનાથ10750156
દાહોદ11649166
છોટા ઉદેપુર7151218
કચ્છ224125693
નર્મદા10181020
દેવભૂમિ દ્વારકા282323
વલસાડ277945178
નવસારી196932101
જૂનાગઢ228714153
પોરબંદર221723
સુરેન્દ્રનગર2371148115
મોરબી5523230
તાપી379028
ડાંગ7403
અમરેલી12675843
અન્ય રાજ્ય8824163
કુલ392802774220109528

લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment