Ahmedabad Gujarat News

અમદાવાદ / શહેરના 17 નવા માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર, હવે કુલ આટલા…

New 17 micro containment zones added in the Ahmedabad city

શહેરમાં કોરોના પોઝિટિવ કેસ ના આંકડા ઓછા થયા પણ માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં નવા 17 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારનો જાહેર કરવામાં આવ્યા છે. આમ હવે શહેરમાં કુલ 127 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન થઈ ગયા છે.

હવાથી પણ ફેલાઈ શકે કોરોના? 32 દેશોના 239 વૈજ્ઞાનિકોએ શું કર્યો દાવો…

અમદાવાદના આ ફ્લેટમાં આવ્યા એક સાથે 10 કોરોના કેસ, ફ્લેટને ક્વોરન્ટીન કર્યો

જેમાં સાઉથ ઝોનના 6 વિસ્તાર, ઈસ્ટ ઝોનના 3 વિસ્તાર, સેન્ટ્રલ ઝોનનો 1 વિસ્તાર, નોર્થ-વેસ્ટ ઝોનના 3 વિસ્તાર, નોર્થ ઝોનમાં 1 વિસ્તાર અને વેસ્ટ ઝોનના 3 વિસ્તારનો સમાવેશ થાય છે. આ તમામ નવા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં આવતીકાલથી મહાનગરપાલિકા દ્વારા શંકાસ્પદ લોકોના ટેસ્ટિંગની કામગીરી થશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment