Gujarat News

ગુજરાતમાં રોકેટ ગતિએ વધતો કોરોના, આજે રેકોર્ડબ્રેક 778 કેસ

Today recordbreak corona positive cases in Gujarat

ગુજરાતમાં હાલ કોરોનાની સ્થિતિ વિસ્ફોટક બનતી જાય છે. ગુજરાતમાં કોરોનાનાં કેસોની ગતિ રોકેટ ગતિએ વધી રહી છે. 700ને પાર પહોંચેલો કોરોનાના કેસ હવે રોજના 800ની નજીક પહોંચી જવા આવ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 778 કેસ નોંધાયા છે. બીજી બાજુ 17 દર્દીના મૃત્યુ થયા છે. જયારે 421 દર્દી કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ કેસનો આંકડો 37,636 થયો છે. અને મૃત્યુઆંક 1979એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં 26744 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

રાજ્યમાં ક્યાં કેટલા કેસ આવ્યા

સુરતમાં 249, અમદાવાદમાં 187, વડોદરામાં 68, રાજકોટમાં 40, ગાંધીનગરમાં 18, ભાવનગર, વલસાડમાં 21-21, ભરૂચમાં 15, કચ્છમાં 14, જૂનાગઢ, નવસારીમાં 13-13, બનાસકાંઠામાં 12, ખેડા, સુરેન્દ્રનગરમાં 11-11, આણંદ, જામનગરમાં 10-10, મહીસાગરમાં 7, દાહોદ, અમરેલીમાં 6-6, પાટણ, મોરબીમાં 5-5, અરવલ્લી, પંચમહાલમાં 4-4, ગીર-સોમનાથ, તાપીમાં 3-3, છોટાઉદેપુર, સાબરકાંઠામાં 2-2, બોટાદ, નર્મદા, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયા છે.

રાજ્યમાં ક્યાં કેટલા મોત થયા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 17 મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં 7, સુરતમાં 6, અરવલ્લીમાં 2, બનાસકાંઠા અને ખેડામાં 1-1 દર્દીના મૃત્યુ થયા છે.

જિલ્લાકુલસાજા થયામૃત્યુએક્ટિવ કેસ
અમદાવાદ222621708914983675
સુરત645841851942079
વડોદરા2701189751753
ગાંધીનગર75456332159
ભાવનગર39418913192
બનાસકાંઠા2641791372
આણંદ2572161328
રાજકોટ47017212286
અરવલ્લી2331892420
મહેસાણા34416413167
પંચમહાલ2201581646
બોટાદ10569333
મહીસાગર161119240
ખેડા2281401375
પાટણ2531401796
જામનગર2891585126
ભરૂચ32916310156
સાબરકાંઠા211133870
ગીર સોમનાથ9450143
દાહોદ8546138
છોટા ઉદેપુર6649215
કચ્છ209110693
નર્મદા9681015
દેવભૂમિ દ્વારકા282026
વલસાડ250855160
નવસારી16682282
જૂનાગઢ198684126
પોરબંદર211524
સુરેન્દ્રનગર211111892
મોરબી4820127
તાપી288020
ડાંગ4400
અમરેલી11148756
અન્ય રાજ્ય8824163
કુલ376362674419798913

લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment