Ahmedabad Gujarat News

તસ્વીરો / અમદાવાદમાં કર્ફ્યુ દરમિયાન નિરવ શાંતિ જોવા મળી

Ahmedavad curfew photos

ઇસ્કોન સર્કલ પાસે

અમદાવાદીમાં મે મહિના બાદ આજે પહેલી વાર કર્ફ્યુ આવ્યું અને એ પણ જડબેસલાક કર્ફ્યુ. શહેરમાં કર્ફ્યુનો ચુસ્ત અમલ જોવા મળ્યો છે અને લોકોએ પણ સારો એવો સહકાર આપ્યો છે. અહીં અમદાવાદમાં લાગેલા કર્ફ્યુની નીરવ શાંતિ તસ્વીરોમાં દેખાઈ આવે છે.

પ્રહલાદ નગર પાસેના રસ્તાઓ

Curfew Photos in Ahmedabad

ઇસ્કોન બ્રિજથી YMCA સુધીના વિસ્તારમાં નિરવ શાંતિ

Ahmedabad curfew photos

વ્યસ્ત રહેતા શ્યામલ પાસેના માર્ગો

Photos Ahmedabad curfew

જજીસ બંગલોથી પકવાન સુધીના માર્ગ

માનસી સર્કલ


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment