Gadgets

2020ના ટોપ સ્માર્ટફોન – જુઓ બેસ્ટ લો બજેટ ફોન લિસ્ટ

Best Low Budget Smaphone List

Low Budget Smartphone List

Low Budget Smartphone List – 2020ના વર્ષના છેલ્લા મહિનાઓમાં સ્માર્ટફોનનના ડિમાન્ડમાં વધારો જોવા મળ્યો છે. જયારે સેમસંગ, શાઓમી, રિયલમી, ઓપ્પો, પોકો, ટેકનો જેવી કંપનીઓના લો બજેટ અને મિડ રેન્જ બજેટ સ્માર્ટફોનની ડિમાન્ડ ઊંચી રહી છે. આમ તો અત્યાર સુધી ચાઈનીઝ મોબાઈલ કંપનીઓની જ ડિમાન્ડ રહી છે. તો બીજી બાજુ સાઉથ કોરિયન મોબાઈક કંપની સેમસંગનો ગ્રાફ પણ ઊંચો રહ્યો છે. તો ચાલો જાણીએ 2020ના બેસ્ટ લો બજેટ સ્માર્ટફોન લિસ્ટ (Best Low Budget Smartphone List).

1 જાન્યુઆરીથી થશે 10 મોટા ફેરફાર, જાણો સામાન્ય માણસ પર શું થશે અસર

લો બજેટ સ્માર્ટફોન લિસ્ટ – Best Low Budget Smartphone List 2020

ઓપ્પો એ15 સ્પેસિફિકેશન – Oppo A15 Specification

Oppo A15 Best Low Budget Smartphone

કિંમત – 9,490 રૂપિયા
પ્રોસેસર – મીડિયાટેક હીલિયો P35
ડિસ્પ્લે – 6.54 ઇંચ HD+
રેમ અને સ્ટોરેજ – 3GB, 32GB
રિયર કેમેરા – 13MP + 2MP + 2MP
ફ્રન્ટ કેમેરા – 5MP
બેટરી – 4230mAh

પોકો C3 – POCO C3 SpecificationPOCO C3 Smartphone

કિંમત – 7,999 રૂપિયા
પ્રોસેસર – મીડિયાટેક હીલિયો G35
ડિસ્પ્લે – 6.53 ઇંચ HD+
રેમ અને સ્ટોરેજ – 4GB, 64GB
રિયર કેમેરા – 13MP + 2MP + 2MP
ફ્રન્ટ કેમેરા – 5MP
બેટરી – 5000mAh

રેડમી 9 – Redmi 9 Specification

Redmi 9 Best Budget smartphone

કિંમત – 9,799 રૂપિયા
પ્રોસેસર – મીડિયાટેક હીલિયો G35
ડિસ્પ્લે – 6.53 ઇંચ HD+
રેમ અને સ્ટોરેજ – 4GB, 64GB
રિયર કેમેરા – 13MP + 2MP
ફ્રન્ટ કેમેરા – 5MP
બેટરી – 5000mAh

રિયલમી C15 ક્વૉલકોમ એડિશન – Realme C15 Specification

Realme C15 Budget Smartphone

કિંમત – 8,999 રૂપિયા
પ્રોસેસર – ક્વૉલકોમ સ્નેપડ્રેગન 460
ડિસ્પ્લે – 6.52 ઇંચ HD+
રેમ અને સ્ટોરેજ – 3GB, 32GB
રિયર કેમેરા – 13MP + 8MP + 2MP + 2MP
ફ્રન્ટ કેમેરા – 8MP
બેટરી – 6000mAh

ટેક્નો સ્પાર્ક 6 ગો – Techno Spark 6 Go Specification

Techno Spark 6 Go Best Smartphone

કિંમત – 8,499 રૂપિયા
પ્રોસેસર – મીડિયાટેક હીલિયો A25
ડિસ્પ્લે – 6.52 ઇંચ HD+
રેમ અને સ્ટોરેજ – 4GB, 64GB
રિયર કેમેરા – 13MP + AI લેન્સ ડ્યુઅલ
ફ્રન્ટ કેમેરા – 8MP
બેટરી – 5000mAh


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment