ફ્લિપકાર્ટ પોતાના ગ્રાહકો માટે અનેકવાર નવી નવી ઓફરો લઈને આવે છે. એવામાં Flipkart એ ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ (Flipkart big saving days sale) નું આયોજન કર્યું છે. આ સેલ 18 ડિસેમ્બર થી 22 ડિસેમ્બર સુધી ચાલશે. જેમાં આ સેલમાં અનેક પ્રોડક્ટસ પર 70 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
Flipkart Big Saving Days ઓફર
એવી ઘણી પ્રોડક્ટસ જેમ કે, ટીવી, કેમેરા, મોબાઈલ , લેપટોપ, સ્માર્ટવોચ, ઈયરબડ્સ, ટ્રીમર, હેડફોન્સ, સ્પીકર્સ, પાવર બેન્ક, કોમ્પ્યુટર, વોશિંગ મશીન અને ઘરના સામાન પર ધમાકેદાર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
સૌથી વધારે કમાણી કરતા ફોર્બ્સની 100 સેલેબ્સની યાદીમાં અક્ષયકુમાર, આ વર્ષે આટલું કમાયો
ડિસ્કાઉન્ટ સાથે સાથે બીજી પણ ઘણી ઓફર્સ મળી રહી છે.
આ સેલ દરમિયાન જો તમે SBI ના ક્રેડિટ – ડેબિટ કાર્ડ થી ખરીદી કરો છો તો 10 ટકાની છૂટ મેળવી શકો છો. એની સાથે સાથે તમને એક્સચેન્જ ઓફર અને નો કોસ્ટ ઈએમઆઇની સુવિધા પણ મળશે. આમ આ સેલમાં સૌથી વધુ ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટસ પર 70 ટકા જેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
Flipkart big saving days sale માં રેડમીનો ફેમસ Redmi 9i આ સેલમાં માત્ર રૂપિયા 8,999 માં ખરીદી શકો છો. Realme 6i માત્ર 12,999 રૂપિયામાં ખરીદી શકો છો. Realme Narzo 20 Pro 13,999 માં ખરીદી શકો છો.
ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ માં iPhone SE માત્ર 32,999 ની શરૂઆતી કિમતે મળી રહ્યો છે. જ્યારે iPhone XR 38,999 રૂપિયા ની શરૂઆતી કિંમતે ઉપલબ્ધ હશે.
જ્યારે અન્ય ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સમાં લેપટોપ પર 40 ટકા, હેડફોન – સ્પીકર પર 70 ટકા સુધીની છૂટ મળી રહી છે. અન્ય ટેલિવિઝન પર 65 ટકા સુધીને અને સ્માર્ટ વેરેબલ્સ પર 50% સુધી ડીસકાઉન્ટ મળી રહ્યું છે.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ
Leave a Comment