Gadgets

આ સ્માર્ટફોન મળી રહ્યા છે અડધી કિંમતમાં, હાલ જ જાણો લિસ્ટ

Heavy Discount smartphone get upto Half Price

જો તમને મોંઘા સ્માર્ટફોનનો શોખ છે પરંતુ બજેટના કારણે તમે કોમ્પ્રોમાઈઝ કરી રહ્યા છો. તો તમારી પાસે એક તક છે. તમારા મનપસંદ સ્માર્ટફોન ખરીદવાની તક છે. ઈ – કોમર્સ વેબસાઈટ પર અનેક ઓફરનો લાભ લઈને તમે સ્માર્ટફોન (discount smartphone) અડધી કિંમતમાં ખરીદી શકો છો.

અમે એવા 4 સ્માર્ટફોન બતાવી રહ્યા છીએ. જેના પણ હાલ 50 ટકાથી પણ વધારે ડિસ્કાઉન્ટ ઓફર મળી રહી છે. જાણો ઓફર વિશે તમામ માહિતી.

ન્યુ ફીચર/ WhatsApp માં આવી રીતે સેટ કરો કસ્ટમ વોલપેપર, જાણો સ્ટેપ

Discount Smartphone List

સેમસંગ ગેલેક્સી S10+ (Samsung Galaxy S10+ Price and Features)

Samsung Galaxy S10 Plus Price and Features

આ ફોન 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત લગભગ 79,000 રૂપિયા છે. ઈ -કોમર્સ વેબસાઈટ એમેઝોન પર 39,999 રૂપિયામાં ખરીદી શકો છો. અર્થાત તમને 50% સુધીનો ફાયદો થઈ રહ્યો છે. તમને સાથે સાથે નો કોસ્ટ EMI અને 11200 રૂપિયા સુધીનું એડિશનલ એક્સચેન્જ ઓફર પણ મળી રહી છે.

Display – 6.4 ઈંચની ડાયનેમિક AMOLED મલ્ટિટચ ડિસ્પ્લે
Rear Camera – 16MP ટ્રિપલ રિઅર કેમેરા
Selfie Camera – 10MP ડ્યુઅલ સેલ્ફી કેમેરા
Battery – 4100mAhની બેટરી મળે છે

હુવાવે P40 પ્રો પ્લસ 5G (Huawei P40 Pro Plus 5G Price and Features)

Huawei P40 Pro Plus 5G Price and Features

ફોનની કિંમત 1.90 લાખ રૂપિયા છે, પંરતુ ઈ – કોમર્સ સાઈટ એમેઝોન પર 91,990 રૂપિયામાં મળી રહ્યો છે. તેમાં અર્થાત 52% સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ સિવાય તમને 11,200 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ મળી રહ્યું છે.

RAM – 8GB
Storage – 512GB
Processor – કિરિન 990 ઓક્ટાકોર
Display – 6.58 ઈંચની OLED
Camera – 50MP નું ક્વૉડ રિઅર કેમેરા

LG G8X ડ્યુઅલ સ્ક્રીન (LG G8X Price and Features)

LG G8X Price and Features

ફોનની એક્ચ્યુઅલ કિંમત 70,000 રૂપિયા છે. જે 6GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટમાં મળે છે. એમેઝોન વેબસાઈટ પર તેને 29,900 રૂપિયામાં તમે ખરીદી શકો છો. અર્થાત તેમાં તમને 57% નું કેશ ડિસ્કાઉન્ટ મળશે. એમેઝોન સાઈટ પર 11,200 રૂપિયા સુધીનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ, તેમજ નો કોસ્ટ EMI અને ફ્રી હોમ ડિલીવરી જેવી ઓફર પણ મળે છે.

Display – 6.4 ઈંચની 2 LED ડિસ્પ્લે
Camera – 32MP ફ્રન્ટ કેમેરા
Processor – સ્નેપડ્રેગન 855 ઓક્ટાકોર પ્રોસેસર
Battery – 4000mAh ની બેટરી

સેમસંગ ગેલેક્સી S10 (Samsung Galaxy S10 Price and Features)

Samsung Galaxy S10 Price and Features

8GB + 512GB વેરિઅન્ટ ફોનની કિંમત 92,000 રૂપિયા છે. પરંતુ એમેઝોન પર ફોન 44,195 રૂપિયામાં મળી રહ્યો છે. મતલબ 52% સુધીના કેશ ડિસ્કાઉન્ટ મળશે. એ ઉપરાંત 11,200 રૂપિયા સુધીનાં એક્સચેન્જ બોનસનો પણ લાભ મળી રહ્યો છે.

Rear Camera – 16MP ટ્રિપલ રિઅર કેમેરા
Front Camera – 10MP
Display – 6.1 ઈંચની ડિસ્પ્લે
Battery – 3400mAh ની બેટરી

(નોંધ: આ ડિસ્કાઉન્ટ એમેઝોનનાં લિસ્ટ પ્રમાણે છે, એક્સચેન્જ બોનસની રકમ જૂના ફોનના મોડેલ અને કન્ડિશન પર આધાર રાખે છે.)


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment