Social Media Utility

વોટસએપ સ્ટેટસ ટ્રીક – અમુક કોન્ટેક્ટસ માટે કેવી રીતે હાઈડ રાખી શકાય?

How to Hide Whatsapp Status for selected contacts

How to Hide Whatsapp Status

Whatsapp Status Hide Trick – વોટ્સએપમાં આમ તો દરેક ફીચર્સ સૌને પસંદ આવતા જ હોય છે. પરંતુ તેમાંનું એક ફીચર છે Whatsapp Status જે ફેવરિટ છે. વોટ્સએપ ચેટ કરવા માટે ઉપયોગી એપ છે. પરંતુ ઘણાં એવા ફીચર્સ પણ એવા હોય છે જેના વિશે આપણે ઓછું જાણતા હોઈએ અથવા ખબર પણ ના હોય. આમ જયારે વોટ્સએપ ઓપન કરીએ તો આપણને કોઈને કોઈનું સ્ટેટસ જોવા મળતું હોય છે. પરંતુ ઘણી વખત આપણે સ્ટેટસ એટલાં માટે નથી મુકતા કારણ કે આપણે કેટલાક કોન્ટેક્ટ્સથી છુપાવવું હોય છે.

અનેક પ્રકારનાં દુખાવાથી છુટકારો મેળવવા રોજ પીવો એક ગ્લાસ આદુ-હળદરનું પાણી

પરંતુ શું તમે જાણો છો કે તમે પોતાના વોટ્સએપ સ્ટેટસનો કોઈ એક બે કે માત્ર કેટલાક કોન્ટેક્ટ્સથી છુપાવી શકો છો. જી હા, વોટ્સએપની આ શાનદર ટ્રીકથી આવું કરવું શક્ય છે. આવો જાણીએ કે કેવી રીતે WhatsApp Statusને કેટલાક કોન્ટેક્ટ્સથી હાઇડ (Hide Whatsapp Status) કરી શકાય છે.

પરંતુ ઘણા યુઝર્સને અમુક કોન્ટેક્સ્ટ માટે સ્ટેટ્સ કેવી રીતે છુપાવી શકાય એ ખબર નથી હોતી. આમ વોટ્સએપની આ ટ્રિકથી આ શક્ય છે. જે અમે આજે આપને બતાવીશું કે કેવી રીતે અમુક કોન્ટેક્ટ્સ માટે વોટ્સએપ સ્ટેટ્સ હાઈડ (whatsapp status hide) કરી શકાય.

વોટ્સએપ સ્ટેટસ કેવી રીતે હાઇડ કરાય? – How to Hide Whatsapp Status?

– સૌ પ્રથમ વોટ્સએપ (Whatsapp) ઓપન કરો.

– પછી Status પર ટેપ કરો.

– ત્યારબાદ જમણી બાજું કોર્નરમાં ત્રણ ડોટ્સ પર ટેપ કરો.

– તેમાં આપણે Status Privacy વિકલ્પ મળશે.

– ત્યારબાદ કોન્ટેક્ટ્ લિસ્ટ ઓપન થશે. જેમાંથી તમે એ નામને સીલેકટ કરેલો જેનાથી આપ સ્ટેટસ છુપાવવા માંગો છો.

– ત્યારબાદ સિલેક્ટ કરેલા કોન્ટેક્ટ્સ ને આપનું સ્ટેટસ જોવા નહિ મળે.

– હવે Settings > Account > Privacy વિકલ્પ પર ક્લિક કરો, ત્યારબાદ કેટલાક ઓપ્શન મળશે તેમાંથી Stauts પર ટેપ કરો.

– આમ આપને My Contacts, My Contacts Except, Only With Share આ ત્રણ વિકલ્પ મળશે, તેમાંથી My Contacts Except પર ક્લિક કરવાનું રહેશે.

આમ આ સ્ટેપ્સ એન્ડ્રોઇડ અને આઈફોન યુઝર્સ માટે સરખા જ છે.

Hide whatsapp status privacy some contacts


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment