Business

જિયો પોસ્ટપેઈડ પ્લાન – મેળવો ફ્રી નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ અને ડિઝની+ હોટસ્ટાર સબસ્ક્રિપ્શન

Jio Postpaid Plan 399, 599, 799, 999, 1499 details

Jio Postpaid Plan

જિયો તેના યુઝર્સને અવારનવાર કોઈ ને કોઈ ઓફર આપતું હોય છે. એવામાં પોસ્ટપેઈડ યુઝર્સ માટે એક ધમાકા ઓફર લઈને આવ્યું છે. કંપની પોસ્ટપેઇડમાં રેગ્યુલર અને પ્લસ પ્લાન લોન્ચ કર્યા છે. જેમાં રેગ્યુલર પ્લાન 1 માત્ર 199 રૂપિયાનો છે. જ્યારે પ્લસ પ્લાનમાં શરૂઆતની કિંમત 399 રૂપિયા છે. આમ જોવા જઈએ તો યુઝર્સને દર મહિને 627 રૂપિયાનો ફાયદો મળશે.

બાબા વેંગાની ભવિષ્યવાણી – 2021માં મળશે કેન્સરથી આઝાદી, આવશે પ્રચંડ પ્રલય

અમદાવાદના શહેરીજનો વેક્સિન માટે ઓનલાઈન ફોર્મ ભરી શકશે, જાણો કેવી રીતે

આ રીતે યુઝર્સને મળશે ફાયદો

– પોસ્ટપેઈડ પ્લાન – 399 રૂ.
– નેટફ્લિક્સનું મંથલી રિચાર્જ – 199 રૂ.
– એમેઝોન પ્રાઈમનું મંથલી રિચાર્જ – 129 રૂ.
– ડિઝની+ હોટસ્ટાર VIPનું મંથલી રિચાર્જ – 299 રૂ.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લીક કરો

કેવી રીતે થશે 627 રૂપિયાનો ફાયદો

– રિચાર્જ માટે ખર્ચ 399 રૂપિયા
– 3 સબસ્ક્રિપ્શનનો કુલ ફાયદો 627 રૂપિયા
– ટોટલ ફાયદો (627 – 399) = 228 રૂપિયા

શું છે જિયો પોસ્ટપેઈડ પ્લાનના ફાયદા?

પોસ્ટપેઈડના તમામ પ્લાન પર કંપની ફિક્સ 4G ડેટાની સાથે અનલિમિટેડ ઈન્ટરનેટ આપે છે. 399 રૂપિયાના પોસ્ટપેઈડ પ્લેનમાં 75જીબી (GB) ડેટા મળે છે, જેનો અનલિમિટેડ ઉપયોગ કરી શકાય છે. તમામ પ્લાન પર અનલિમિટેડ વોઈસ કોલ તથા SMS પણ મળે છે. 200 જીબી મિનિમમ ડેટા રોલઓવર પણ આપે છે. તેની સાથે અનલિમિટેડ કોલર ટ્યુન, જિયો સાવન, જિયો ટીવી, જિયો સિનેમા નો લાભ પણ મળશે.

જિયો પોસ્ટપેઈડ પ્લાનની કિંમત 399, 599, 799, 999, 1499 રૂપિયામાં ઉપલબ્ધ છે. જે પોસ્ટપેઈડ પ્લસ પ્લાન છે.

Jio 399 Postpaid Plan

399 jio postpaid plan details

Jio 599 Postpaid Plans

Jio 799 Postpaid Rental

Jio 999 Postpaid Rental

Jio 1499 Postpaid Plan


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Comment