વોટ્સએપની પોલિસીથી નિરાશ થયેલા યૂઝર્સ ધડાધડ ડાઉનલૉડ કરી રહ્યાં છે આ 5 એપ

Best Secure Messaging Apps Instead of Whatsapp
Best Secure Messaging Apps 2021

5 Best Secure Messaging Apps – વોટ્સએપની નવી પ્રાઈવેસી પોલિસી શરૂ થઈ ગઈ છે. આમ હાલ યુઝર્સને નવી પોલિસી માટે બે વિકલ્પ આપવામાં આવી રહ્યા છે. કાં તો નવી પોલિસી એક્સેપ્ત કરો કાં તો વોટ્સએપ ડિલીટ કરો. માટે નવી પોલિસીને લઈને મોટાભાગના યુઝર્સ ગુસ્સે થયા છે. અને વોટ્સએપની જગ્યાએ બીજા વિકલ્પ શોધી રહ્યા છે. હાલમાં એવી કેટલીક મેસેન્જર એપને લોકો ધડાધડ ડાઉનલોડ કરી રહ્યાં છે. જેમાં 5 એપ્સ જે જેને લોકો વધુ ડાઉનલોડ કરી રહ્યા છે. જાણીએ કઈ છે આ 5 એપ જેને લોકો વોટ્સએપ (Whatsapp) નો ઓપ્શન બનાવી રહ્યા છે.

હવે ઘરે બેઠા જ કરો આધારકાર્ડ અપડેટ, જનસેવા કેન્દ્ર જવાની જરૂર નથી

5 Best Secure Messaging Apps 2021

સિગ્નલ (Signal)

Signal Best Secure Messaging Apps2021ના વર્ષમાં સિગ્નલ મેસેજિંગ એપ (Signal Messaging App) વોટ્સએપનો બેસ્ટ વિકલ્પ બની શકે છે. વોટ્સએપની નવી પોલિસી આવ્યા બાદ લોકો આ સિગ્નલ એપને જબરજસ્ત ડાઉનલોડ કરી રહ્યા છે. આમ કોપી વોટ્સએપ જેવા જ ફીચર છે અવેલેબલ છે. ખાસ વાત તો એ છે કે યુઝર્સની પ્રાઈવેસી (most secure messaging app) માટે ખાસ છે. આ એપ યુઝરનો કોઈ ડેટા કલેક્ટ કરતો નથી. અને ચેટ, ગ્રુપ, વિડિઓ / ઓડીઓની સાથે કોલ અને ચેટ વોટ્સએપની જેમ end-to-end encryption પણ થાય છે. સિગ્નલ એપ માં એકાઉન્ટ બનાવવા માટે ફક્ત મોબાઈલ નંબરની જ જરૂર પડે છે. સિગ્નલ એપ એન્ડ્રોઇડ અને આઈઓએસ બન્ને પ્લેટફોર્મ માટે અવેલેબલ છે.

ટેલિગ્રામ (Telegram)Telegram secure messaging applicationવોટ્સએપ પોલિસી અપડેટ થયા પછી ટેલિગ્રામ એપ પણ ઘણી પોપ્યુલર થવા લાગી છે. છેલ્લા કેટલાક સમયથી લોકો આ એપને ડાઉનલોડ કરી રહ્યા છે. ટેલિગ્રામ એપ (safest messaging/chat app) માં પણ ચેટ અને કોલ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન થાય છે. આ એપ્લિકેશન ક્લાઉડ આધારિત છે. વોટ્સએપમાં જેમ ડબલ ટીક કામ કરે છે એમ ટેલિગ્રામમાં ડબલ ટીક ફીચર અવેલેબલ છે. આ એપ એન્ડ્રોઇડ અને આઈઓએસ એમ બંને પ્લેટફોર્મ માટે અવેલેબલ છે. આ એપ એન્ડ્રોઇડ અને આઈઓએસ માટે અવેલેબલ છે.

થ્રીમા (Threema)Threema best messaging application 2021આ એપ પણ વોટ્સએપનો એક ઓપ્શન છે. થ્રીમા એપમાં પણ યુઝર્સનો તમામ ડેટા એન્ક્રિપ્ટેડ કરે છે. સાથે સિક્યોરિટી (safest chat app) પણ વધારે છે. આમાં મેજેસ, શેર ફાઈલ અને સ્ટેટસ અપડેટ કરી શકો છો. આ એપમાં એકાઉન્ટ બનાવવા માટે ફોન નંબર કે ઈમેલ એડ્રેસની જરૂર પડતી નથી. આ એપમાં 8 ડિજિટનો યુનિક આઈડી બનાવવામાં આવે છે. તમે QR કોડથી પણ શેર કરી શકો છો. આ એક ઓપન સોર્સ એપ છે. થ્રીમા એપ કોઈપણ પ્રકારનો ડેટા સ્ટોર કરતું નથી. માટે આ એપ પણ એક બેસ્ટ વિકલ્પ છે.

સેશન (Session)Session secure messaging apps 2021પ્રાઈવેસી અને ફ્રીડમ વાળા લોકો માટે આ એપ એક બેસ્ટ (safest chat app) વિકલ્પ સાબિત થઈ શકે છે. આ સેશન એપ આઈપી એડ્રેસ જેવી કોઈપણ પ્રકારનો ડેટા પોતાના સર્વરમાં સ્ટોર કરતું નથી. સેશન એપ મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી વગર કામ કરે છે. આમાં વોટ્સએપની જેમ ગ્રુપ કોલ, ઓડિયો, વિડિઓ અન્ય કોઈપણ પ્રકારનાં અટેચમેન્ટ મોકલી શકો છો. આ એપ એન્ડ્રોઇડ અને આઈઓએસ પ્લેટફોર્મ માટે અવેલેબલ છે.

એલિમેન્ટ (Element)Element messaging application 2021એલિમેટ (Element)- એલિમેટ એક સિક્યૉર મેસેન્જર (safest messaging app) અને એક પ્રૉડક્ટિવિટી ટીમ કોલાબોરેશન એપ છે. આ રિમૉટ કામ કરતા ગૃપ ચેટ માટે બેસ્ટ છે. આ ચેટ એપ વીડિયો કૉન્ફરન્સિંગ, ફાઇલ શેરિંગ અને વૉઇસ કૉલ ફેસિલિટી માટે એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શનનો ઉપયોગ કરે છે. આની ખાસિયત એ છે કે આ એપ તમે ડાઉનલૉડ ના કરવા માંગતા હોય તો આને બ્રાઉઝરની મદદથી પણ વાપરી શકો છો. આ એપ પર પણ તમારે ફોન નંબર કે ઇમેઇલ આઇડી આપવાની જરૂર નથી પડતી. જ્યારે તમે એલિમેટ પર સાઇન અપ કરો છો ત્યારે તમને એક સિક્રેટ કી મળે છે. નવા ડિવાઇસ માટે લૉગીન કરવા માટે આ કીની જરૂર પડે છે. આ એપ એન્ડ્રોઇડ અને આઈઓએસ એમ બંને ડિવાઈસ માટે અવેલેબલ છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ