Realmeના આ 7 સ્માર્ટફોન મળી રહ્યા છે એકદમ સસ્તામાં, જાણો વિગત

By | January 6, 2021
Realme Days Sale on Flipkart - Huge Discount on Smartphone

Realme Days Sale

Realme Days Sale on Flipkart – દેશની સૌથી મોટી ઇ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ પર રિયલમી ડેઝ (Realme Days Sale) ની શરૂઆત થઈ ગઈ છે. આ સેલ 5 દિવસ ચાલવાનો છે. જ્યાં તમે સ્માર્ટફોન સસ્તામાં ખરીદી શકશો. આ રિયલમી સેલમાં રિયલમી 6, રિયલમી C11, રિયલમી C19, રિયલમી 6 પ્રો જેવા પોપ્યુલર ફોન એકદમ સસ્તા ભાવે ખરીદી શકાય છે. તો ચાલો જાણીએ આ તમામ ફોન વિશે.

સ્માર્ટફોનમાં ભૂલ્યા વગર કરો આ 4 સેટિંગ્સ, હંમેશા ફાયદામાં રહેશો

Realme Days Sale on FlipkartFlipkart Realme Days Sale till 9 january 2021

Realme Nazro 20 Pro

આ સ્માર્ટફોન ગ્રાહક 16,999 રૂપિયા ને બદલે 13,999 રૂપિયામાં ખરીદી શકે છે. આ ફોનમાં 65W સુપરફાસ્ટ ચાર્જિંગ છે અને Helio G95થી સજ્જ છે.

Realme 7

ગ્રાહકને આ સ્માર્ટફોન 14,999 રૂપિયામાં મળી શકે છે. 8GB રેમ (RAM) સાથે આવે છે. ફોનમાં 64 મેગાપિક્સલનો ક્વોડ કેમેરા આવે છે. સાથે 90Hz ની ડિસ્પ્લે આવે છે.

Realme 7 Pro

તમે આ સ્માર્ટફોન 19,999 રૂપિયામાં ખરીદી શકો છો. તેમાં 65W ની સુપર ફાસ્ટ ચાર્જિંગ અને સાથે sAMOLED ડિસ્પ્લે આવે છે.

Realme 6

6જીબી + 64જીબી ના વેરિયન્ટ સાથે આ ફોન 17,999 રૂપિયાને બદલે 12,999 માં આ સેલમાં મળી રહ્યો છે. આ ફોનમાં 30W ના ફ્લેશ ચાર્જ સાથે 90Hz FHD+ ડિસ્પ્લેમાં ઉપલબ્ધ છે.

Realme 6 Pro

રિયલમી 6 પ્રો નો આ સ્માર્ટફોન 15,999 રૂપિયામાં ખરીદી શકાય છે. ડ્યુઅલ ઈન ડિસ્પ્લે સેલ્ફી કેમેરા સાથે આ સ્માર્ટફોન ઉપલબ્ધ છે. સાથે ફોનમાં સ્નેપડ્રેગન 720G પ્રોસેસર આપવામાં આવ્યું છે.

Realme 11

આ ફોન 2 જીબી + 32 જીબીના વેરિયન્ટમાં 8,999 ને બદલે 6,999 રૂપિયામાં Realme Daysમાં રજુ કરવામાં આવ્યો છે. આ ફોનમાં ડ્યુઅલ કેમેરા સાથે 5000mAh ની બેટરી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

Realme C12

જો આપ એક બજેટ ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો ફ્લિપકાર્ટના આ સેલમાં ઉપલબ્ધ છે. આ ફોન 3જીબી + 32જીબી વેરિયન્ટમાં 10,999 ને બદલે 8,499 રૂપિયામાં ખરીદી શકો છો. ફોનમાં 6.52 ઇંચની HD+ ડિસ્પ્લે સાથે 13 મેગાપિક્સલનો ટ્રિપલ કેમેરા આપવામાં આવ્યો છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *