પ્રખ્યાત ટીવી શો તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) હાલ ચર્ચામાં છે. રોજ શોમાં કંઈક નવા ટ્વીસ્ટ દર્શકોને પુરા પડે છે. આમ સીરિયલના તમામ પાત્રના સોશ્યિલ મીડિયામાં ફેન ફોલોઈંગ છે.
પરંતુ આ શોમાં અંજલી ભાભીની વાત કંઈક અલગ જ છે. અંજલી ભાભી (Anjali bhabhi) નું પાત્ર સુનૈના ફોજદાર (Sunayana Fozdar) નીભાવી રહી છે.
હાલ સુનેના ફોજદાર સોશ્યિલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે. તે સોશ્યિલ મીડિયામાં નવી નવી પોસ્ટ શેર કરે છે.
હાલમાં અંજલી ભાભીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર સુંદર તસ્વીરો શેર કરી છે. આમ તેમને જે લાલ સદીમાં તસ્વીરો શેર કરી છે તેમાં તે સુંદર લાગી રહી છે.
આમ આ તસ્વીરોની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે અને તેમાં તેનો સ્ટાઈલિશ લુક પણ જોવા મળી રહ્યો છે.
નોંધ – તમામ તસ્વીરો ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ