વરુણ ધવન અને મંગેતર નતાશા દલાલના 24 જાન્યુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેના અલીબાગના એક ખાનગી રિસોર્ટમાં લગ્ન યોજવાના છે. જેમાં પરિવારના અને અન્ય નજીકના મિત્રો જ હાજર રહેશે. આમ વરુણ અને નતાશાનું વેડિંગ ફંક્શન 5 દિવસ સુધી ચાલશે. જે રિસોર્ટ (varun dhawan wedding resort) માં લગ્ન થવાના છે તેનું નામ ધ મેન્શન હાઉસ છે.
ખુશખબર – Jioના આ પ્લાનમાં હવે મળશે વધુ ડેટા
Vivo Y31 ટ્રિપલ કેમેરા સાથે ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
ધ મેન્શન હાઉસની ખાસ વાતો
વરુણ અને મંગેતર નતાશા મેન્શન હાઉસ રિસોર્ટમાં લગ્નગ્રંથી થી જોડાશે. આ રિસોર્ટ ખુબ જ આલીશાન છે, અને તે અલીબાગ માં આવેલો છે. રિસોર્ટમાં 25 રૂમ છે, આલીશાન ગાર્ડન પણ છે. સફેદ રંગનો એક્સોટિક સ્વિમિંગ પુલ પણ છે. Cntraveller.inના રિપોર્ટ મુજબ આ મેન્શન હાઉસનું એક રાત માટે બુક કરાવવાનું ભાડું 4 લાખ રૂપિયા છે.
આ રિસોર્ટ અને સાસવેન બીચ વચ્ચે ચાલવાના અંતર જેટલું છે. રાઈડ લઈને પણ જઈ શકાય છે.
મેન્શન રિસોર્ટમાં ત્રણ પ્રકારના રૂમ અવેલેબલ છે. આ રિસોર્ટમાં વરુણ ધવનના લગ્નની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. વાત એવી પણ સામે આવી છે કે ચુની સેરેમની માટે વરુણનો પરિવાર નતાશાના ઘરે છે.
લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ