Entertainment

Varun Natasha Wedding Album – જુઓ લગ્નની ખાસ તસ્વીરો

Varun Dhavan Natasha Dalal Wedding Photo Album

Varun Dhavan Natasha Dalal Wedding Photos

બોલિવુડ એક્ટર વરુણ ધવન અને નતાશા દલાલ રવિવારે 24 જાન્યુઆરીના રોજ મંગળ ફેરા લીધા હતા. બંન્નેએ પોતાના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં ધ મેન્શન રિસોર્ટમાં આ સેરેમની યોજાઈ હતી. કોરોનાની કારણે લગ્નમાં માત્ર 50 લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

Vrunn Natasha wedding album

વરૂણ-નતાશાના લગ્નના સતત સમાચારો લોકોનું ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અલીબાગના રિસોર્ટમાં લગ્ન હતા ત્યાં કોરોનાની ગાઈડલાઈનનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું હતું.Bollywood Actor Varun Dhavan Wedding

વરુણ ધવન અને નતાશા દલાલ ઘણાં લાંબા સમયથી રિલેશનશિપમાં હતા અને તેમના લગ્નની ચર્ચા પણ ઘણાં સમયથી ચાલી રહી હતી.Varun Dhavan Marraige at Resort

કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને માત્ર 50 લોકોને આમંત્રણ હતું. લગ્નમાં કરણ જોહર, મનીષ મલ્હોત્રા, કૃણાલ કોહલી પણ હાજર રહ્યા હતા.Varun Natasha Marraige at Alibaug

લગ્નમાં સામેલ થનારા ગેસ્ટના મોબાઈલ ફોન રાખવાની મંજૂરી નહોતી. બીજી બાજુ પરિવારનાં ફ્લેક્સ બોડર્સ પણ હટાવી દીધા છે. જેથી કોઈ ફોટો ક્લિકના કરે.

વરુણ ધવન – નતાશા દલાલના લગ્નનું રિસેપ્સન 2 ફેબ્રુઆરીના દિવસે એક ફાઈવસ્ટાર હોટેલમાં યોજાશે. જેમાં નજીકના લોકો અને બોલીવુડના મિત્રો હાજરી આપશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ