Utility

એરટેલના 300 રૂપિયાની અંદર મળનાર આ પ્રીપેડ પ્લાન્સમાં દરરોજ મળશે 1.5 જીબી ડેટા

airtel prepaid plans, airtel prepaid plans under rs 300, airtel daily 1.5gb data plans, best data plans airtel

airtel prepaid plans under rs 300

એરટેલ તેના ગ્રાહકોને નવા નવા પ્રીપેડ પ્લાન્સ ઓફર કરે છે. આ પ્લાન્સ ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઓફર કરવામાં આવે છે. આજે અમે તમને કંપનીના 1.5 જીબી ડેટા વાળા એવા પ્લાન્સ વિશે જણાવીશું કે જે 300 રૂપિયાથી પણ ઓછી (airtel prepaid plans under 300) કિંમતના છે. આ બધા પ્રીપેડ રિચાર્જ બહુ પોપ્યુલર છે. આમ ડેટાની સાથે બીજા પણ ફાયદા મળે છે.

10 હજાર રૂપિયાની અંદર મળે આ ટોપ 5 કેમેરા સ્માર્ટફોન, જુઓ લિસ્ટ

Airtel Prepaid Plans Under Rs 300

299 રૂપિયાનો પ્રીપેડ પ્લાન – Airtel Rs 299 Prepaid Plan

આ પ્લાન 28 દિવસની વેલેડિટી સાથે આવે છે. આમાં ગ્રાહકોને દરરોજ 1.5 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ, 100 SMS આપવામાં આવે છે. સાથે પ્રાઈમ વીડિયો મોબાઈલ એડિશન, એરટેલ એક્સ્ટ્રીમ પ્રીમિયમ, ફ્રી હેલોટ્યુન્સ, ફ્રી વિંક મ્યુઝિક, ફાસ્ટેગ પર 100 રૂપિયાનું કેશબેક અને ફ્રી ઓનલાઈન કોર્સીસ પણ ઓફર કરે છે.

289 રૂપિયાનો પ્રીપેડ પ્લાન – Airtel Rs 289 Prepaid Plan

આ પ્રીપેડ પ્લાન 28 દિવસની માન્યતા સાથે આવે છે. આમાં ગ્રાહકોને દરરોજ 1.5 જીબી ડેટા અનલિમિટેડ કોલિંગ અને 100 SMS મળે છે. ઉપરાંત પ્રાઇમ વિડિઓ મોબાઈલ એડિશનનું 30 દિવસ માટે ફ્રી ટ્રાયલ મળે છે. 28 દિવસ માટે જી5 પ્રીમિયમ સબસ્ક્રિપ્શન, એરટેલ એક્સ્ટ્રીમ પ્રીમિયમ, ફ્રી હેલો ટયુન્સ, ફ્રી વિંક મ્યુઝિક, ફ્રી ઓનલાઈન કોર્સીસ અને ફાસ્ટેગ પર 100 રૂપિયાનું કેશબેક ઓફર કરે છે.

Reliance Jio – 249 રૂપિયાથી શરૂ થતા 2 જીબી ડેટાવાળા બેસ્ટ પ્લાન્સનું લિસ્ટ

279 રૂપિયાનો પ્રીપેડ પ્લાન – Airtel Rs 279 Prepaid Plan

કંપની આ પ્લાનને 28 દિવસની વેલિડિટી સાથે આપે છે. દરરોજ 1.5 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ અને 100 એસએમએસ આપવામાં આવે છે. આ પ્લાનની સાથે પ્રાઇમ વિડિયો મોબાઇલ એડિશનનું 30 દિવસ માટે ફ્રી ટ્રાયલ, HDFCનો 4 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ મળે છે. સાથે એરટેલ એક્સ્ટ્રીમ પ્રીમિયમ, ફ્રી હેલોટ્યુન્સ, ફ્રી વિંક મ્યુઝિક, ફાસ્ટેગ પર 100 રૂપિયા કેશબેક, ફ્રી કોર્સીસ પણ ઓફર કરે છે.

249 રૂપિયાનો પ્રીપેડ પ્લાન – Airtel Rs 279 Prepaid Plan

કંપનીનો આ પ્રીપેડ પ્લાન 28 દિવસની માન્યતા સાથે આવે છે. આ સમય દરમિયાન આ પ્લાનમાં 1.5 જીબી ડેટા, અનલિમિટેડ કોલિંગ, 100 SMS ઓફર કરવામાં આવે છે. આ સાથે ગ્રાહકોને પ્રાઇમ વિડિઓ મોબાઇલ એડિશનનું 30 દિવસ માટે ફ્રી ટ્રાયલ, એરટેલ એક્સ્ટ્રીમ પ્રીમિયમ, ફ્રી હૅલોટયુન્સ, ફી વિંક મ્યુઝિક, 1 વર્ષ માટે ફ્રી ઓનલાઈન કોર્સીસ અને ફાસ્ટેગ પર 100 રૂપિયાનું કેશબેક ઓફર કરવામાં આવે છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ