Gujarat News

ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો તારીખ અને સમય

Gujarat Board Exam, Gujarat Education Board, Std-10 and Std-12 examinations

Gujarat Board Exam, Std-10 and Std-12

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષે યોજાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. તારીખ 10મે થી 10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે. જે 25મે સુધી ચાલશે. આ યોજાનારી પરીક્ષાનો સમય બપોરના 3 વાગ્યાથી 6:30 વાગ્યા સુધીનો રહેશે. 11 જાન્યુઆરીથી 1ઓ અને 12ની સ્કૂલો શરૂ થઈ ગઈ છે.

વોડાફોન પ્રીપેડ યુઝર્સને આ પ્લાન પર મળશે 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, દરરોજ મળશે 1.5 જીબી ડેટા

Gujarat Board Exam, Gujarat Education Board, Std-10 and Std-12 examinations

Gujarat Board Exam, Gujarat Education Board, Std-10 and Std-12 examinations

Gujarat Board Exam, Gujarat Education Board, Std-10 and Std-12 examinations

Gujarat Board Exam, Gujarat Education Board, Std-10 and Std-12 examinations

Gujarat Board Exam, Gujarat Education Board, Std-10 and Std-12 examinations

Gujarat Board Exam, Gujarat Education Board, Std-10 and Std-12 examinations


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ