વોડાફોન પ્રીપેડ યુઝર્સને આ પ્લાન પર મળશે 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, દરરોજ મળશે 1.5 જીબી ડેટા

Vodafone Idea, VI, Rs 50 Discount, Voda Idea discount, Discount, cashback
Vodafone Idea 50 discount, cashback

વોડાફોન-આઈડિયા ગ્રાહકોને આકર્ષવા માટે નવા પ્લાન અને ઓફર(vodafone idea discount) આપતી હોય છે. હવે Vi એક નવી ઓફર લઈને આવ્યું છે જેમાં 249 રૂપિયાના પ્રીપેડ રિચાર્જ (249 Prepaid Recharge Plan) પર 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ (Rs 50 Discount) આપવામાં આવી રહ્યું છે.

મૃતદેહને કોઈ અડવા તૈયાર નહોતું, ત્યારે આ મહિલા ઈન્સ્પેક્ટરે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

આહના કુમરાએ શેર કરી હોટ બિકીની ફોટોઝ, તસ્વીરો થઈ રહી છે વાઈરલ

આ પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને દરરરોજ 1.5 જીબી ડેટા મળે છે. સાથે અનલિમિટેડ કોલ અને રોજ 100 SMS પણ ગ્રાહકને આપવામાં આવે છે. વોડાફોન આઈડિયાનો આ પ્લાનમાં વીકેન્ડ ડેટા રોલ-ઓવરનો બેનીફીટ પણ મળે છે.

ડેટા રોલ-ઓવરનો ફાયદો એ છે કે યુઝર્સની લિમિટનો બચેલો ડેટા વિકેન્ડ માં ઉપયોગ કરી શકે છે. આ પ્રીપેડ પ્લાનમાં Vi Movies અને TVનું સબસ્ક્રિપ્શન પણ મળે છે. કંપની દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે જો ગ્રાહક Vi એપ થી રિચાર્જ કરે છે તો 5 જીબી એક્સ્ટ્રા ડેટા પણ મળશે.

Only Tech ના એક રિપોર્ટમાં જણાવવા માં આવ્યું છે કે 249 રૂપિયાના પ્રીપેડ પ્લાન પર 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ અત્યારે પસંદ કરેલા ગ્રાહકોને જ આપવામાં આવી રહ્યું છે.

આ ડિસ્કાઉન્ટ તેવા લોકોને આપવામાં આવી રહ્યું છે જેમણે 90 દિવસથી વધુ સમય સુધી કોઈ અનલિમિટેડ પેક નું રિચાર્જ કરાવ્યું નથી. આ ઓફર મેળવવા માટે Vi ની એપ અથવા MyVi.in પર જઈને ‘For You’ અથવા ‘Recommended’ સેક્સનમાં જઈને ચેક કરી શકો છો. ત્યાં જઈને આપ આ રિચાર્જ કરાવી શકો છો.

હાલમાં જ Vi એ 1499 રૂપિયા અને 2599 રૂપિયાના રિચાર્જ પર 50 જીબી એક્સ્ટ્રા ડેટા ઓફર કર્યો હતો. આ એક્સ્ટ્રા ડેટા વિશે Vi એપ અથવા SMS દ્વારા યુઝર્સને જણાવવામાં આવ્યું હતું. વોડાફોન-આઈડિયાએ અત્યારે Viacom18 ની સ્ટ્રીમિંગ સર્વિસ Voot Select સાથે પણ પાર્ટનરશિપ કરી છે. જેનાથી તે યુઝર્સને Vi મૂવીઝ અને TV સબસ્ક્રિપ્શન પણ આપે છે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ

close