17 માર્ચ રાશિફળ: કર્ક, તુલા અને મીન રાશિના જાતકોએ સાવધાનીથી કામ કરવું, જાણો આજનું રાશિ ભવિષ્ય

By | March 17, 2021

17 March 2021 Horoscope - Gujarati Rashifal Today

Today 17 March 2021 Horoscope, Rashifal – જાણો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે તમારી રાશિ મુજબ.

પોસ્ટનાં ખાતા ધારકોને 1 એપ્રિલથી આ સેવા માટે પણ ચૂકવવો પડશે ચાર્જ, શું છે નવો નિયમ?

Ind Vs Eng T20: દર્શકોને પરત મળશે ટિકિટના પૈસા, જાણો કેવી રીતે

17 March 2021 Rashifal Horoscope

મેષ રાશિફળ – Aries Horoscope

ધ્યાન રાખો અચાનક જ કોઇ મુશ્કેલી સામે ઊભી થઇ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. આજના દિવસની શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ આવશે. પતિ-પત્ની વચ્ચે ભાવનાત્મક સંબંધ મજબૂત થશે. કાર્યક્ષેત્રમાં કામના કારણે તણાવ રહી શકે છે.

વૃષભ રાશિફળ – Taurus Horoscope

યુવાઓને રોજગારના નવા અવસર મળી શકે છે. ઉતાવળમાં કોઇ ખોટો નિર્ણય લેવાથી મુશ્કેલી આવી શકે છે. નાની ગેરસમજદારી પતિ-પત્નીના સંબંધોમાં તણાવ ઊભો કરી શકે છે. આ સમયે ગ્રહ ગોચર ખૂબ જ અનુકૂળ છે. તમારા કાર્યો પ્રત્યે તમારો ઉત્સાહ તમને સફળતા અપાવશે.

મિથુન રાશિફળ- Gemini Horoscope

વેપારમાં તમારા દ્વારા કરવામાં આવેલો કોઇ નવો પ્રયોગ ફાયદાકારક સાબિત થશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. સામાજિક તથા વ્યવસાયિક બંને જગ્યાએ તમારું વર્ચસ્વ જળવાયેલું રહેશે. જીવનસાથીનો સહયોગ ખૂબ જ સુકૂન દાયક રહેશે.

કર્ક રાશિફળ – Cancer Horoscope

કરિયર સાથે જોડાયેલી સમસ્યાનું નિવારણ થશે. આજનો દિવસ મિશ્રિત પ્રભાવવાળો રહેશે. દેખાડાના ચક્કરમાં ઉધાર લેવાનું છોડો. મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત તથા માર્ગદર્શન દ્વારા અનેક મુશ્કેલીઓનો ઉકેલ મળી શકે છે.

સિંહ રાશિફળ – Leo Horoscope

કોઇ અટવાયેલું કામ પૂર્ણ કરવા માટે સમય યોગ્ય છે. સ્વાસ્થ્ય સારું રહેશે. જીવનસાથી સાથે યોગ્ય તાલમેલ જળવાયેલો રહેશે. આર્થિક પરેશાનીમાં પણ તમે ગુંચવાયેલાં રહી શકો છો. આ સમયે ભાવુકતાની જગ્યાએ ચતુરાઈ અને વિવેકથી કામ લેવું.

ST નિગમનો મોટો નિર્ણય, મુસાફરી કરતાં પેહલા આ સમાચાર વાંચી લેજો

કન્યા રાશિફળ – Virgo Horoscope

યુવા વર્ગ ખોટી ગતિવિધિઓમાં પોતાનો સમય નષ્ટ ન કરે. પારિવારિક વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. આજે કોઇ પારિવારિક મહત્ત્વપૂર્ણ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણાં થશે. કાર્યક્ષેત્રમાં કોઇપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં થોડી મુશ્કેલી ઊભી થઇ શકે છે.

તુલા રાશિફળ – Libra Horoscope

પાડોસીઓ સાથે કોઇ વાદ-વિવાદમાં પડશો નહીં. ઘરની કોઇ સમસ્યાને એકબીજા સાથે વાતચીત દ્વારા ઉકેલવામાં સક્ષમ રહેશો. સામાજિક ગતિવિધિઓમાં તમારું વિશેષ યોગદાન રહેશે. ગેસ અને કબજિયાતની સમસ્યા વધી શકે છે.

વૃશ્ચિક રાશિફળ – Scorpio Horoscope

અર્થ વિના અન્યની પરેશાનીઓમાં ગુંચવાશો નહીં કે દખલ કરશો નહીં. મેન્યુફેક્ચરિંગને લગતા વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થશે. આજે ખૂબ જ વ્યસ્ત દિનચર્યા રહેશે. પતિ-પત્નીના સંબંધ મધુર રહેશે.

ધન રાશિફળ – Sagittarius Horoscope

લગ્નજીવન સુખમય રહેશે. આર્થિક મામલે ખૂબ જ સાવધાની જાળવો. કોઇ શુભ સમાચાર મળવાથી દિવસ સુખમય પસાર થશે.વધારે મહેનતના કારણે તણાવ અને નબળાઇ રહી શકે છે. માતા-પિતાના આશીર્વાદ અને સ્નેહ તમારા ભાગ્યને વધારે પ્રબળ કરશે.

મકર રાશિફળ – Capricornus Horoscope

કોઇપણ સરકારી કામને બેદરકારીના કારણે અધૂરું છોડશો નહીં. તમારા મુશ્કેલ સમયમાં જીવનસાથી તથા પરિવારનો પૂર્ણ સહયોગ રહેશે. આ સમયે ભાવુકતાની જગ્યાએ દિમાગથી કામ લેવું સારું રહેશે. આજે કાર્યક્ષેત્રમાં તમારી હાજરી ખૂબ જ જરૂરી રહેશે.

કુંભ રાશિફળ – Aquarius Horoscope

આજે યાત્રાને લગતો કોઇપણ પ્રોગ્રામ બનાવશો નહીં. સારા લોકોના સંપર્કમાં રહેવાથી તમારી પ્રતિષ્ઠામાં પણ વધારો થશે. પારિવારિક જીવન વ્યવસ્થિત રહેશે. આજે વ્યવસાયમાં ખૂબ જ વધારે સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે.

મીન રાશિફળ – Pisces Horoscope

કાર્યક્ષેત્રમાં વધારે સારી સ્થિતિ બની શકે છે. દિવસની શરૂઆત કોઇ સુખદ ઘટના સાથે થશે. આ સમયે તમારી ઊર્જાનો પોઝિટિવ કાર્યોમાં ઉપયોગ કરો. પરિવારને લગતી કોઇ સમસ્યાનો ઉકેલ પણ મળી જશે. ઘરનું વાતાવરણ સુખદ રહેશે.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ