શું તમને ખબર છે કોણ તમારું WhatsApp DP જોઈ રહ્યું છે? જાણો આ ટ્રીકથી

By | March 20, 2021

Whatsapp Tricks: How to check who viewed profile photo

આજના સમયમાં વોટ્સએપ લોકોની જિંદગીનો એક ભાગ બની ગયો છે. હાલ લોકો છૂટથી વોટ્સએપનો ઉપયોગ પણ કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો તો પોતાનો બિઝનેસ જ વોટ્સએપથી કરી રહ્યાં છે. બીજી બાજુ આપણે વોટ્સએપમાં અંગત લોકો સાથે ચેટ લઈને વીડિયો કોલિંગ સુધી મનભરીને વાતો કરતા હોઈએ છીએ. ક્યારેક સંબંધોમાં કોઈ તકરાર થાય તો બ્લોક પણ કરી દઈએ છીએ. આમ કેટલાક લોકો છુપાઈને વોટ્સએપ પ્રોફાઈલ ફોટો પણ જોતા હોય છે. આજે એક ટ્રીકથી જાણીશું કે કેવી રીતે જાણી શકો છો કે કોણ તમારું WhatsApp DP જોઈ રહ્યું છે.

હોળીના દિવસે શા માટે છે સફેદ કપડા પહેરવાનો રિવાજ છે, જાણો ખાસ વાતો

હવે તમારો પ્રોફાઈલ ફોટો કોણ જોઈ રહ્યું છે તે ચેક કરવા માટે એક એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરવી પડશે. આ એપને તમારે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની રહેશે. તમારા એન્ડ્રોઇડ ફોનમાં WhatsApp Who Viewed Me કે Whats Tracker નામની એપ ડાઉનલોડ કરો.

આ એપની સાથે તમારે 1 mobile market પણ ડાઉનલોડ કરવું પડશે. આમ તમે આ એપ વગર WhatsApp Who Viewed Me ડાઉનલોડ કરી નહી શકો. જોકે 1 mobile market તેની જાતે જ ડાઉનલોડ થઈ જશે.

WhatsApp Who Viewed Me ફોનમાં ઈન્સ્ટોલ કર્યા પછી થોડી સેકન્ડોમાં એ યાદી આવી જશે જેણે WhatsApp પ્રોફાઇલ ફોટાને જોયો છે.

મહત્વનો નિર્ણય: ગુજરાતમાં આ તારીખ સુધી ફરી શાળા-કોલેજ બંધ

આમ આ લિસ્ટમાં માત્ર એ લોકોના જ નામ આવશે જેમણે 24 કલાકમાં તમારો પ્રોફાઈલ ફોટો(whatsapp profile photo) જોયો હોય.

પહેલા કોન્ટેક્ટ(Contact), તેમાં વોટ્સએપ કોન્ટેક્ટ લિસ્ટ જોવા મળશે. જ્યારે બીજી વિઝીટેડ(Visited) જેમાં એ લોકોનું લિસ્ટ હશે જેનો પ્રોફાઈલ ફોટો તમે જોયો હોય.


લેટેસ્ટ ન્યુઝ થી અપડેટ રહેવા માટે આપ અમારી સાથે જોડાઓ : ફેસબૂક | ટ્વીટર | ટેલિગ્રામ ચેનલ