Category Archives: Business

ફાયદાની વાત: 31 માર્ચ સુધી ઘર ખરીદવા પર 2.67 લાખની સબસિડી મળશે, ફટાફટ કરો અરજી

કેન્દ્ર સરકાર પીએમ આવાસ યોજના (PM Awas Yojana) હેઠળ દેશના લાખો લોકોને સસ્તામાં ઘર ખરીદવાની તક આપી રહી છે. સરકારની આ સ્કીમમાં રોકાણકારોને 2.67 લાખ રૂપિયા સુધીની ક્રેડિટ લિંક્ડ સબ્સિડી ઓફર કરવામાં આવી છે. આ યોજનાનો ફાયદો તમે 31 માર્ચ 2021 સુધી લઈ શકો છો એટલે કે આપની પાસે હવે થોડાક જ દિવસ બચ્યા છે.… Read More »

31 માર્ચ પહેલા પુરા કરી લો આ જરૂરી કામ, નહીં તો થઈ શકે છે મુશ્કેલી

દેશમાં નાણાકીય વર્ષનો છેલ્લો દિવસ એટલે 31 માર્ચ(31 March) માનવામાં આવે છે. આવકની સાથે-સાથે ઘણા પ્રકારના ટેક્સ બચતની પ્રક્રિયા પણ પુરી કરવાનો અંતિમ દિવસ પણ હોય છે. આ વર્ષ એલટીસી(LTC) સ્કીમ હેઠળ ખરીદી અને તેનું બિલ જમા કરવાની પ્રકિર્યા પણ પુરી કરવાની છે. જેને લઈને પાનકાર્ડ-આધાર કાર્ડ, એલટીસી સ્કીમ હેઠળ ખરીદદારી, જેવા અનેક કામ આ… Read More »

જો આ બેંકમાં તમારું ખાતું હોય તો ફટાફટ પતાવી લેજો આ કામ, નહીંતો મુકાશો મુશ્કેલીમાં

1 એપ્રિલ 2021થી બેંકોમાં મોટા બદલાવ થવા જઈ રહ્યા છે. જૂની ચેકબેક, પાસબુક અને ઈન્ડિયન ફાઈનાન્શિયલ સર્વિસ કોડ (IFSC) કામ નહીં કરે. અત્યાર સુધી ગ્રાહકો જૂની બેન્કના IFSC કોડનો ઉપયોગ કરતા હતા. 1 એપ્રિલથી આ બેન્કોના ગ્રાહકોએ નવા આઈએફએસસી કોડનો ઉપયોગ કરવાનો રહેશે. આ કોડ જે બેન્કોમાં નાની બેન્કનો વિલય થયો છે તે બેન્ક પાસેથી… Read More »

લાંબી લાઈનોમાં ઉભા રહી ટોલટેક્ષ ભરવામાંથી મળશે મુક્તિ, આ રીતે થશે ટેક્ષની ચૂકવણી

દેશભરમાં ફાસ્ટેગ ફરજિયાત કરાયા બાદ હવે કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે આગામી એક વર્ષમાં તમામ ટોલ પ્લાઝા (Road Toll Plaza) નાબૂદ કરવામાં આવશે. ગુરુવારે લોકસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં ગડકરીએ કહ્યું કે સરકાર આગામી એક વર્ષમાં તમામ ટોલ પ્લાઝાને નાબૂદ કરવાની યોજના બનાવી રહી છે. કારણ કે હવે ટોલ પ્લાઝાના… Read More »

પોસ્ટનાં ખાતા ધારકોને 1 એપ્રિલથી આ સેવા માટે પણ ચૂકવવો પડશે ચાર્જ, શું છે નવો નિયમ?

પોસ્ટ ઓફિસ (Post Office) ગ્રાહકો માટે મોટા સમાચાર છે. જો તમારું પોસ્ટ ઓફિસમાં ખાતું છે તો તમને ઝાટકો લાગી શકે છે. 1 એપ્રિલ, 2021થી પોસ્ટ ઓફિસ ગ્રાહકો માટે કેટલાક નવા નિયમ (post office new rules) લાગુ થઈ રહ્યા છે. 1 માર્ચના રોજ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે(IPPB) નોટિસ બહાર પાડી હતી જે અનુસાર હવે એક મર્યાદાથી… Read More »

વોડાફોન આઇડિયાના આ ચાર નવા પ્લાનમાં મળશે દરરોજ 3જીબી ડેટા, આ રહ્યું લિસ્ટ

ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા એ ચાર નવા પ્લાન્સ લોન્ચ (vodafone idea new prepaid plans) કર્યા છે. વોડાફોન આઈડિયાએ આ પ્લાન તેના પ્રીપેડ ગ્રાહકો માટે લાવ્યું છે. આ પ્રીપેડ પ્લાનમાં 401 રૂપિયા, 501 રૂપિયા, 601 રૂપિયા અને 801 રૂપિયાના પ્લાનનો સમાવેશ થાય છે. વોડાફોન આઈડિયાએ તેના 499 રૂપિયાના પોસ્ટપેઈડ પપ્લાનમાં પણ બદલાવ કર્યો છે. Vi 401… Read More »

જો તમે SBI બેંકના ગ્રાહક છો, તો આ મહત્વપૂર્ણ સમાચાર તમારા માટે છે

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ ગ્રાહકને એ ખાસ સુવિધા આપવામાં આવી છે. જેના દ્વારા તમે બેન્ક ખાતા રહેલા બેલેન્સ કરતા વધુ પૈસા ઉપાડી શકો છો. બેન્કની આ સુવિધાને ઓવરડ્રાફ્ટ ફેસિલિટી (Overdraft Facility in SBI) તરીકે ઓળખવામાં આવે છે. ઓવરડ્રાફ્ટ ફેસિલિટી (Overdraft Facility in SBI)નો કેવી રીતે ઉઠાવી શકશો ફાયદો… Read More »

7 રૂપિયામાં 100 કિલોમીટર ચાલશે આ જબરદસ્ત બાઈક, લાઈસન્સની પણ જરૂર નહીં પડે

ભારત દેશમાં અત્યારે પેટ્રોલ અને ડીઝલ (Petrol and Diesel)ના ભાવ (Price) આસમાને પહોંચી ગયા છે, જેના કારણે લોકો ખૂબ પરેશાન થઈ રહ્યાં છે. જેના કારણે ભારતીય બજારમાં હાલના સમયમાં ઇલેક્ટ્રિક વાહનો (Electric Vehicles)નું ચલણ વધી ગયું છે. લોકો પેટ્રોલ અને ડીઝલથી ચાલનારા વાહનોને બદલે ઈલેક્ટ્રિક વાહનો (Electric Vehicles) તરફ વધુ આકર્ષિત થઈ રહ્યાં છે. એવામાં… Read More »

હવે ડ્રાઇવિંગ લાઇસન્સ, RC સહિતની આ 18 સુવિધા ઘરે બેઠા મળશે, જાણો વિગત

હવે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving License) કઢાવવા માટે તમારે આરટીઓ (RTO)માં જવાની જરૂર પડશે નહીં. RTOની લગતી 18 સેવાઓ હવે ઓનલાઈન (18 RTO Related Services Online) થઈ ગઈ છે, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (Ministry of Road Transport and Highways) દ્વારા એક નવી સૂચના બહાર પાડવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે RTO તરફથી આપવામાં… Read More »

ઘર ખરીદવાનો આનાથી શાનદાર મોકો નહી મળે, આ બેંકોએ ઘટાડ્યા વ્યાજ દર

જો આપ ઘર ખરીદવાનું પ્લાન કરી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. ઘર ખરીદદારો (Home Buyers) માટે સારા સમાચાર આવ્યા છે. SBI, HDFC બાદ હવે ICICI Bank એ પણ હોમ લોનની વ્યાજ દરમાં ઘટાડો કરી દીધો છે.તમને જણાવી દઈએ કે ICICI બેંકે કરેલી જાહેરાત મુજબ હવે બેન્ક 6.70%ના વ્યાજ દરે હોમ લોન આપશે.… Read More »