Category Archives: Dharm Darshan

હોળીના દિવસે શા માટે છે સફેદ કપડા પહેરવાનો રિવાજ છે, જાણો ખાસ વાતો

શાંતિ, માનવતા અને ભાઈચારાનું પ્રતીક છે હોળી. એ રંગ અને ખુશીઓ વહેંચવાનો તહેવાર છે. આ દિવસે લોકો એકબીજા પર ગુલાલ અને ભીના રંગ લગાવે છે. પણ શું તમે જાણો છો કે કેમ આ દિવસે સફેદ કપડા પહેરવામાં આવે છે. હોળી પર સફેદ કપડાં પહેરવાનો ટ્રેન્ડ શા માટે જોવા મળી રહ્યો છે. તેની સાથે આ કારણ… Read More »

મકર, ધન અને કુંભ રાશિને આ સમયથી મળશે સાડાસાતી માંથી છુટકારો

જ્યોતિષ શાસ્ત્રો પ્રમાણે બધા ગ્રહોમાં શનિદેવ સૌથી ધીમી ગતિએ ચાલે છે. આમ શનિ કોઈ એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. શનિદેવને ન્યાય આપનાર દેવતા કહેવામાં આવે છે. જે વ્યક્તિને તેમના કર્મો પ્રમાણે સારું – ખરાબ ફળ આપે છે. આ સમયે શનિદેવ મકર રાશિમાં બિરાજમાન છે. જ્યોતિષ શાસ્ત્રો મુજબ મકર અને કુંભ રાશિ શનિદેવની રાશિ… Read More »

લાઈવ દર્શન: મહાશિવરાત્રિના દિવસે સોમનાથ મહાદેવના દર્શન કરો

મહાશિવરાત્રિ (Maha Shivratri 2021) એટલે ભગવાન શિવનાં ધરતી પરના અવતરણની રાત્રિ હિન્દૂ ધર્મ અનુસાર માનવામાં આવે છે. આજે મહાશિવરાત્રિનું પર્વ છે ત્યારે સોમનાથ મંદિર વહેલી સવારથી જ હર હર મહાદેવ અને ૐ નામ શિવાયના નાદથી ગુંજી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં તમામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મંદિરની બહાર લાંબી લાઈનો લાગી છે.શ્રાવણ… Read More »

101 વર્ષ બાદ મહાશિવરાત્રિ પર અદભુત સંયોગ, આ મુહૂર્તમાં પૂજા કરશો તો મળશે શુભફળ

મહાશિવરાત્રિ (Maha Shivratri 2021) એટલે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટેનો ઉત્તમ દિવસ છે. આ દિવસે શિવ ભક્તો તેમની પૂજાથી ઈચ્છિત ફળ મેળવી શકે છે. જો કે આ વર્ષે ભોલેનાથનો તહેવાર મહાશિવરાત્રિ કંઈક અલગ બનવા જઈ રહ્યો છે. મહાશિવરાત્રિનો તહેવાર આ વર્ષે 11 માર્ચે છે અને જ્યોતિષીઓ અનુસાર 101 વર્ષ પછી વિશેષ સંયોગ બનવા જઇ રહ્યો… Read More »

તમારી હથેળી અને આંગળીઓ પર શંખના ચિન્હનું શું છે મહત્વ, જાણો વિગત

હસ્તરેખા વિજ્ઞાન અનુસાર, હાથ પરના પ્રતીકના જુદા જુદા અર્થ છે. હથેળી અને આંગળીઓ પર બનેલા શંખ ચિન્હ (importance of conch mark) પણ ઘણું કહે છે. એવું કહેવામાં આવે છે કે તેની હથેળીમાં માણસનું નસીબ છુપાયેલુ હોય છે. હસ્તરેખાશાસ્ત્ર અનુસાર, હથેળી પરની રેખાઓ અને ચિહ્નોના જુદા જુદા અર્થ હોય છે. આમાં શંખ (Conch) અને ચક્ર (Chakra)… Read More »

14 ફેબ્રુઆરીએ શુભ સંયોગ, પ્રેમીઓ સહીત અન્ય કામો માટે પણ આ યોગ ફળદાયી રહેશે

14 ફેબ્રુઆરી એટલે પ્રેમીઓનો દિવસ, પણ આ વેલેન્ટાઈન ડે એ શુભ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષની દ્રષ્ટિએ આ દિવસે ન માત્ર પ્રેમીઓ પરંતુ અન્ય કામો માટે પણ શુભ ફળદાયી રહેવાનો છે. આ યોગના કારણે જ 14 ફેબ્રુઆરી ન માત્ર પ્રેમીઓ માટે ખાસ છે પરંતુ અન્ય લોકો માટે પણ આ દિવસનું વિશેષ મહત્વ રહેવાનું છે. વાત… Read More »

મૌની અમાસ – આ પાંચ કાર્ય કરવાથી ધનની ક્યારેય ખોટ નહીં રહે

Mauni Amavasya 2021 – આજે 2021ની મૌની અમાસ છે, જે ધાર્મિક, આધ્યાત્મિક તથા જ્યોતિષની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હિંદુ પંચાંગ મુજબ પોષ મહિનાની કૃષ્ણપક્ષની આ અમાસને મૌની અમાસ કહે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ પવિત્ર દિવસ પર પવિત્ર નદીઓ તથા તીર્થ સ્થળોએ સ્નાન કરવાથી પુણ્યનું ફળ પ્રાપ્ત થાય છે. આ દિવસે કેટલાક વિશેષ કામ… Read More »

30 ડિસેમ્બર રાશિફળ – આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે

Aajnu 30 December Rashifal in Gujarati – બુધવારના રોજ માર્ગશીર્ષ પૂનમ હોવાથી ગ્રહોની સ્થિતિ સારી હોવાના કારણે બ્રહ્મ નામનો યોગ બની રહ્યો છે, જેથી તેનો ફાયદો આ 9 રાશિને થશે. મેષ, મિથુન, સિંહ, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ તથા મીન રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વૃષભ, કર્ક તથા કન્યા રાશિના જાતકો માટે દિવસ મધ્યમ… Read More »

29 ડિસેમ્બર રાશિફળ – આ સાત રાશિના જાતકોએ સંભાળીને રહેવું

Today 29 December Rashifal in Gujarati – તારીખ 29 ડિસેમ્બર 2020 ના રોજ ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિમાં રહેશે. ગ્રહોની સ્થિતિને કારણે શુક્લ નામનો શુભ યોગ બની રહ્યો છે. મેષ, વૃષભ, તુલા, વૃશ્ચિક તથા મકર રાશિના નોકરિયાત અને બિઝનેસ કરતાં જાતકોને ગ્રહોનો સાથ મળશે. મિથુન, કર્ક, સિંહ, કન્યા, ધન, કુંભ તથા મીન રાશિ માટે મૃગ-શિરા નક્ષત્રમાં… Read More »

28 ડિસેમ્બર રાશિફળ – સપ્તાહની શરૂઆતમાં આ રાશિના જાતકોએ ગુસ્સા ઉપર કાબૂ રાખવો

28 December Today Rashifal in Gujarati – સપ્તાહની શરૂઆતમાં એટલે કે 28 ડિસેમ્બર, વર્ધમાન અને શુભનો યોગ બની રહ્યો છે. આ યોગનો લાભ કર્ક, સિંહ, કન્યા, ધન, મકર, મીન રાશિના જાતકોને બિઝનેસ અને નોકરીમાં સાથ આપશે. બીજી બાજુ મેષ, વૃષભ, તુલા, વૃશ્ચિક, કુંભ રાશિના જાતકો માટે દિવસ સામાન્ય રહેશે. આ રાશિના લોકોએ લેવડ-દેવડ, રોકાણ અને… Read More »