Category Archives: Govt Jobs

સરકારી નોકરી: GPSCની વર્ગ 1, 2, 3 માટે ભરતીની મોટી જાહેરાત કરાઈ

GPSCની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે આજે એક ખુશખબર મળી રહ્યા છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)એ રાજ્યમાં થનારી સરકારી નોકરીની ભરતીનું કેલેન્ડર બહાર પાડ્યું છે. રાજ્યમાં શિક્ષિત બેરોજગારો અને યુવાનો-યુવતીઓ માટે સરકારી નોકરી માટે વર્ગ 1, 2 અને 3ની 1427 જગ્યા માટે ભરતી કરવાની જાહેરાત કરી છે. જેમાં રાજ્ય સરકારની સેવાઓ, ગુજરાત ખનિજ વિકાસ નિગમ… Read More »

ગુજરાત પોલીસમાં PSI કક્ષાની 1382 જગ્યા માટે સીધી ભરતી, જાણો સમગ્ર પ્રક્રિયા

કોરોનાકાળમાં યુવાનોમાં રોજગારીનો મોટો પ્રશ્ન ઉભો થયો છે. એવામાં સરકારી ભરતીઓ પણ અટવાઈ પડી છે. જયારે બીજી બાજુ યુવાનો દ્વારા માંગ હતી કે જલ્દીથી સરકારી ભરતી (Government Jobs) કરવામાં આવે. આમ રોજગારી મુદ્દે વિધાનસભામાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો. આ વચ્ચે સરકારે પોલીસ ખાતામાં PSI અને ASI કક્ષાની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. કુલ 1382 ભરતી… Read More »

સરકારી નોકરી – ઈન્ડિયન આર્મીએ TGC માટે જાહેર કરી ભરતી, જુઓ તમામ વિગતો

ભારતીય સેના (Indian Army)એ ટેક્નિકલ ગ્રેજ્યુએટ કોર્સ (TGC-133) માટે એક અધિસુચના જાહેર કરી છે. આ અંતર્ગત યોગ્ય અપરિણીત યુવાન એન્જિનિયરિંગ સ્નાતક 26 માર્ચ 2021 સુધી અથવા તે પહેલા અરજી (Indian Army TGC Recruitment 2021) કરી શકે છે. Indian Army TGC Recruitment 2021 Date ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ – 25 ફેબ્રુઆરી 2021. ઓનલાઇન અરજી જમા… Read More »

સરકારી નોકરી – GAIL એક્ઝિક્યુટિવ ટ્રેનીના પદ માટે ભરતી જાહેર, જુઓ તમામ વિગતો

GAIL Recruitment 2021 – ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ (GAIL) એ ​​એક્ઝિક્યુટિવ ટ્રેની પદ માટે ખાલી જગ્યા ભરવાની જાહેરત કરી છે. આ ભરતી માટે ખાસ વાત એ છે કે આ માટે કોઈ લેખિત પરીક્ષા આપવાની રહેશે નહીં. આમાં ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા જ કરવામાં આવશે. આ પોસ્ટ્સ માટેની અરજી પ્રક્રિયા 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ છે.… Read More »

CISFમાં મેગા ભરતી – 690 પદો માટે થશે ભરતી, જાણો પસંદગી પ્રક્રિયા

CISF ASI Recruitment 2021 – સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ દ્વારા એએસઆઈ (ASI) ના 690 પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ નોટિફિકેશન માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો CISFની સતાવાર વેબસાઈટ https://www.cisf.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 5 ફેબ્રુઆરી 2021 છે. ત્યારબાદ અરજી થઈ શકશે નહીં. ભૂલથી… Read More »

સરકારી નોકરી, પોસ્ટ વિભાગમાં ગુજરાત સર્કલ માટે 1826 પદો પર ભરતી

Gramin Dak Sevak Job – ઇન્ડિયા પોસ્ટ ગુજરાત પોસ્ટ સર્કલ માટે ગ્રામીણ ડાક સેવક (GDS) પોસ્ટ પર ભરતી માટે અરજી મગાવી છે. સરકારી નોકરી શોધી રહેલા યુવકો માટે આ સારી તક છે. ગ્રામીણ ડાક સેવક દ્વારા કુલ 1826 જગ્યા માટે અરજી માગવવામાં આવી છે. આ પોસ્ટની (Gramin Dak Sevak) અરજી માટે ઉમેદવારની ઉંમર 18થી 40… Read More »