ભારતના Andaman Islands માં મળી ખતરનાક બીમારી, લઈ શકે છે મોટું સ્વરૂપ
કોરોના મહામારીના વધતા કેસ વચ્ચે દેશમાં એક નવી બીમારીનો ખતરો ઉભો થયો છે. વૈજ્ઞાનિકોએ આશંકા વ્યક્ત કરી છે આ બીમારી પણ મહામારીનું સ્વરૂપ લઈ શકે છે. શોધકર્તાઓને હિન્દ મહાસાગર ના અંદમાન દ્રિપ સમૂહ (Andaman Islands) માં કેન્ડિડા ઓરિસ (Candida Auris) નામનો એક સુપરબાગ મળ્યો છે. જે એક પ્રકારનું ફંગસ છે. આ સંબંધમાં એને એક સ્ટડી… Read More »