Category Archives: Life Style

ખાસ રહસ્ય: શરીરના અલગ- અલગ અંગો પર રહેલા તલથી જાણો માણસનો સ્વભાવ

સમુદ્રિક શાસ્ત્રમાં માનવ શરીર પર રહેલા તલ અંગે વિસ્તારથી માહિતી આપવામાં આવી છે. આમ માણસના શરીર પર જોવા મળતા તલનું અલગ- અલગ મહત્વ હોય છે. અને તેના પરથી માણસનો સ્વભાવ જાણી શકાય છે. આમ દરેક અંગ પર રહેલા તલનું અલગ મહત્વ રહેલું છે. સમુદ્રિક શાસ્ત્ર મુજબ કમર પર તલ હોય તેવા વ્યક્તિઓેને જીંદગીભર મુશ્કેલીઓનો સામનો… Read More »

તમારે કિડનીને ફીટ એન્ડ ફાઇન રાખવી છે તો આ વાતોનું રાખો ખાસ ધ્યાન

કિડની(Kidney) માનવ શરીરનુ મહત્વનુ અંગ છે. તેને નહી સાચવો તો તમારે જીવનમાં ઘણી મુશ્કેલી ઉભી થઇ જશે. કારણકે જ્યારે પણ કિડનીની બિમારી થાય છે ત્યારે ડાયાલીસીસથી ટ્રાંસપ્લાન્ટ (Dialysis to transplant)સુધીની પ્રોસેસ ખુબ જ પિડાદાયક હોય છે. માટે જો તમે આટલી વસ્તુઓ કરશો તો તમારી કિડની(Kidney Tips) રહેશે સ્વસ્થ. સરકારના આ નિર્ણયથી 1 એપ્રિલ પછી તમારી… Read More »

જો તમે પણ દિવસમાં આટલા કપ ચા પીવો છો તો ચેતી જજો, થઈ શકે છે આ સમસ્યાઓ

વિશ્વમાં પ્રિય પીણામાં એક પીણું છે જેમાં ચા (Tea) નો સમાવેશ થાય છે. આમ ચાની લોકપ્રિય જાતોમાં ગ્રીન, બ્લેક અને ઉલોન્ગ છે. કેટલાક લોકોને ગરમ ચાનો કપ એટલો જ સંતોષ અને આનંદદાયક અનુભવ કરાવે છે. પરંતુ ચાના પીવાના ફાયદા સાથે ગેરફાયદા (Side Effects of Tea) પણ છે. જો તમે ચાના શોખીન છો અને દિવસમાં ઘણીબધી… Read More »

હેલ્થ ટિપ્સ – આ 4 દાળ જે તમારા સ્વાસ્થ્યને રાખશે સ્વસ્થ

Health Tips, Control Weight, Blood Sugar Control – દાળને હંમેશા પ્રોટીનનો એક સારો વિકલ્પ માનવામાં આવે છે. પરંતુ તેમાં ઘણાં એવા પોષક તત્વો હોય છે જે ઘણી બીમારીઓ દૂર કરે છે. ભોજનમાં જો અલગ અલગ દાળને લેવામાં આવે તો હાર્ટની બીમારી અને ડાયાબિટીસની બીમારીનું જોખમ ઘટાડી શકાય અને વજન પણ કંટ્રોલ કરી શકાય છે. તો… Read More »

Happy Republic Day 2021 – પાઠવો આપના સ્નેહીજનો – મિત્રોને 72માં ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ

દરેક દેશવાસીઓને અમારા તરફથી ગણતંત્ર દિવસની શુભકામનાઓ. 26 January ના દિવસને Happy Republic Day કહેવામાં આવે છે. ભારતનું બંધારણ સત્તાવાર રીતે અમલમાં આવ્યું તે દિવસને માન આપવા માટે દર વર્ષે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરીએ છીએ. જેમાં સ્કૂલ, કોલેજ તથા અન્ય અલગ અલગ જગ્યાઓ પર તિરંગાને સલામી આપીને દેશ ભકિતના ગુણગાન ગાઈએ છીએ. મુખ્ય… Read More »

ઘરે બેઠા કેવી રીતે ચેક કરી શકાય બ્લડ સુગર લેવલ, જાણો વિગતવાર

How to check or test blood sugar level – આજના સમયમાં ડાયાબિટીસ (Diabetes) ના દર્દીની સમસ્યા ઘણી છે. ડાયાબિટીસ ના કારણે શરીરમાં પર્યાપ્ત ઈન્સુલિન બનતું નથી અથવા કેટલીક સ્થિતિમાં શરીર ઈન્સુલિનનો યોગ્ય ઉપયોગ કરી શકતું નથી. બ્લડમાં અનિયમિત સુગર લેવલના કારણે ઘણા પ્રોબ્લેમ થાય છે. જેમાં આંખની સમસ્યા, હાર્ટ સંબંધિત, કિડની પર અસર જેવી સમસ્યા… Read More »

અનેક પ્રકારનાં દુખાવાથી છુટકારો મેળવવા રોજ પીવો એક ગ્લાસ આદુ-હળદરનું પાણી

આજકાલ લોકોની લાઈફસ્ટાઈલ બદલાઈ રહી છે, એવામાં લોકોને અનેક પ્રકારના દુખાવા પણ થતા હોય છે. તેનાથી છુટકારો કે રાહત મેળવવા માટે રૂટિન આદુ અને હળદરનું પાણી પીવું આવશ્યક છે. બદલાતી લાઈફસ્ટાઈલ સાથે લોકોની જિંદગી પણ દોડતી ભાગતી થઈ ગઈ છે. જેના કારણે સ્વાસ્થ્યનો ખ્યાલ રાખાવાનું પણ ભૂલી જતા હોઈએ છીએ. આમ મોટાભાગના લોકોને અનેક પ્રકારનાં… Read More »

અનેક સમસ્યાઓનો રામબાણ ઈલાજ અને ઔષધિય આંબળાના જાણો વિવિધ ફાયદા

Benefits of Aamla – શિયાળાના ઋતિની શરૂઆત થતાં જ માર્કેટમાં આંબળા મળવાનું શરૂ થઈ જાય છે. અને લોકો આંબળા ખરીદે પણ છે. આમ ઔષધિય ફળ આંબળા પ્રકૃતિના આશીર્વાદ સમાન છે. જોવા જઈએ તો આ ફળના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને અનેક નાની-મોટી બિમારીઓને મ્હાત પણ આપી શકે છે. તો ચાલો આજે આંબળાના વિવિધ ફાયદા અને… Read More »

આવી રીતે ઓળખો, આપનું મધ અસલી છે કે નકલી?

How to Identify of Honey – આપણે ત્યાં મધને (Honey) અમૃત માનવામાં આવે છે. તેનો ઉપયોગ પણ એક ઔષધીના રૂપમાં થાય છે. પણ હવે મધમાં ભેળસેળ કરવામાં આવે છે. આમાં બ્રાન્ડેડ મધમાં પણ ભેળસેળ થાય છે. એ ખુલાસો સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ (CSE) એ કર્યો છે. ભારતના બજારોમાં વેચાતા મધમાં ખુબ પ્રમાણમાં સુગર સિરપ… Read More »

શિયાળામાં શરીર માટે શ્રેષ્ઠ, આ વસ્તુના ફાયદા જાણીને તમે આજે જ બજારમાંથી લઈ આવશો

શિયાળાની મોસમનો પ્રારંભ થઈ ચુક્યો છે. એવામાં અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવા માટે હેલ્ધી ફુડ્સ (Healthy Foods) ઘણા ફાયદાકારક હોય છે. એવી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં શરદી-ખાંસી, વજનમાં વધારો, વધારે શરદી અને ગળામાં દુખાવો જેવા અનેક રોગો શામેલ છે. શિયાળા જેવી ઋતૃમાં આપણે આપણા આહારમાં એવા આહારનું સેવન કરવું જોઈએ જે આપણા શરીરને ગરમ રાખે.… Read More »