Category Archives: Sports News

અનોખી મેચ: જાણીને ચોંકી જશો કે 50 ઓવરની મેચ 4 બોલમાં સમાપ્ત થઈ

ક્રિકેટની (Cricket) રમતમાં કયારેક અજીબો ગરીબ ઘટના બનતી જોવા મળતી હોય છે. આ કારણોને લીધે આ રમતને અનિશ્ચિતતાઓની રમત કહેવામાં આવે છે. પરંતુ બુધવારે ઈંદોરના હોલકર સ્ટેડિયમમાં કઈંક એવું જોવા મળ્યું કે કોઈપણ જોઈને ચોંકી જશે. BCCIની વરિષ્ઠ મહિલા વેન-ડે ટ્રોફીની મેચ ફક્ત 4 બોલમાં જ સમાપ્ત થઈ ગઈ. મુંબઈ – નાગાલેન્ડ વચ્ચે હતો મુકાબલો… Read More »

Ind Vs Eng T20: દર્શકોને પરત મળશે ટિકિટના પૈસા, જાણો કેવી રીતે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટી-20 (Ind vs Eng T20) મેચોમાં જેને ટિકીટ ખરીદી છે તે ટિકીટના પૈસા રિફંડ આપવાને લઈને મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. આ ત્રણ મેચની ટિકિટ ખરીદનાર દર્શકોને પૈસા પરત આપવામાં આવશે. આ નિર્ણય GCA ટ્વિટ કરીને માહિતી આપી છે. ઓનલાઇન અને ઓફલાઇન ટિકિટ ખરીદનાર લોકોને પોતાના પૈસા પરત (Refund) મળી જશે. કોરોનાના… Read More »

લગ્નના બંધનમાં બંધાયો જસપ્રીત બુમરાહ, આ એંકર સાથે લીધા સાત ફેરા, જુઓ તસ્વીરો

ટીમ ઇન્ડિયાના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ(Jasprit Bumrah)15 માર્ચના રોજ સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન(Sanjana Ganesan) સાથે લગ્નના બંધનમાં બંધાયો છે. જસપ્રીત અને સંજનાએ પોતાની લગ્નની વાતને ગુપ્ત રાખી હતી. નજીકના સંબંધીઓ અને પરિવારના સભ્યોની હાજરીમાં તેઓએ પ્રભુતામાં પગલા માંડ્યા છે. લગ્ન બાદ જસપ્રીત બુમરાહે સોશિયલ મીડિયાનાં તેના ઑફિશિયલ ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને આ જાહેરાત કરીને… Read More »

T-20 મેચને લાગ્યું કોરોનાનું ગ્રહણ, હવે આટલા જ લોકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસીને જોઈ શકશે મેચ

અમદાવાદમાં મોટેરા ખાતે આવેલું વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે આજે ભારત અને ઈંગ્લેન્ડ(India vs England) વચ્ચે પ્રથમ ટી-20 મેચ રમાવવા જઈ રહી છે. પરંતુ તે પહેલા મોટા સમાચાર આવ્યા છે. પહેલા જ્યાં 100 ટકા દર્શકો બેસાડવાને મંજૂરીના સમાચાર હતાં ત્યાં હવે સ્પષ્ટતા કરવામાં આવી કે 50 ટકા (narendra modi… Read More »

મિતાલી રાજે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આટલા રન કરીને રચ્યો ઈતિહાસ, બની પ્રથમ ભારતીય મહિલા

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ(Indian Women Cricket Team)ની વનડે ટીમની કેપ્ટન(ODI’s Captain) મિતાલી રાજ(Mithali Raj)એ આજે ઇતિહાસ રચ્યો છે. હવે મિતાલી રાજે 10,000 આંતરરાષ્ટ્રીય રન બનાવનારી વિશ્વની બીજી અને ભારતની એકમાત્ર મહિલા ક્રિકેટર બની છે. લખનૌના અટલ બિહારી વાજપેયી એકાના આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા(South Africa) સામે ત્રીજી વન-ડે દરમિયાન તેણે આ રેકોર્ડ બનાવ્યો હતો. મિતાલી રાજ(Mithali… Read More »

IPL 2021 શિડ્યુલ: કયારે અને કયાં રમાશે, જાણો ટાઈમટેબલ સહિતની વિગતો

IPL 2021ની શરૂઆત ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે વનડે સિરીઝ પુરી થયાના 12 દિવસ બાદ એટલે કે 9 એપ્રિલે શરૂ થશે. જેની માહિતી બીસીસીઆઈ (BCCI)નાં એક સુત્રએ આપી છે. ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચે વનડે સિરીઝ (ODI Series)ની છેલ્લી મેચ 29 માર્ચનાં રોજ રમાશે. ભારતીય ટીમનાં કાર્યક્રમને ધ્યાનમાં રાખીને આઈપીએલનો ટાઇમ… Read More »

અક્ષર પટેલે આ ઈતિહાસ રચીને દુનિયાનો બીજો બોલર બન્યો

આજથી અમદાવાદ (Ahmedabad) ના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Naredra Modi Stadium)માં ભારત અને ઈંગ્લેન્ડ (India Vs England) વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાઇ રહી છે. ઈંગ્લેન્ડ (England)ની વિરુદ્ધ અક્ષર પટેલ (Axar Patel) નું શાનદાર પ્રદર્શન સતત ચાલુ છે. અક્ષર પટેલ અત્યાર સુધી ત્રણ ટેસ્ટ મેચોમાં 20 વિકેટ ઝડપી ચૂક્યો છે. અમદાવાદમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં (4th… Read More »

વેસ્ટ ઇન્ડીઝના આ ખેલાડીએ લગાવ્યા એક ઓવર માં છ છગ્ગા, યુવરાજના રેકોર્ડની કરી બરાબરી

વેસ્ટ ઇન્ડીઝ ટીમના કેપ્ટન (West Indies Captain) અને સ્ટાર ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડે (Kieron Pollard) એ તેની બીગ હિટર તરીકેની ઓળખનો પરિચય ફરી એક વાર કરાવ્યો છે. જોતે આ વખતે તેણે વધારે શાનદાર પરિચર કરાવ્યો છે. વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા (Sri Lanka vs West Indies) વચ્ચેની T20 સિરીઝ ની પ્રથમ મેચમાં જ પોલાર્ડ એ અકિલા ધનંજ્ય… Read More »

વિરાટ કોહલીએ નોંધાવ્યો વધુ એક રેકોર્ડ, ICCએ પાઠવી શુભેચ્છા

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ વધુ એક ઉપલબ્ધી હાંસલ કરી છે. તેણે એક એવી સિદ્ધિ મેળવી છે જેનો ઉલ્લેખ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલથી કરી છે. આ એક એવી ઉપલબ્ધિ છે, જેનાથી કરોડો ભારતીય ક્રિકેટરોને તેના પર વધુ ગર્વ થઈ રહ્યો છે. વિરાટ કોહલીએ મેળવી… Read More »

ખુશીની વાત – વિશ્વના આ દિગ્ગજ ખેલાડીઓ ફરીથી ક્રિકેટ રમતા જોવા મળી શકે છે

ક્રિકેટ જગતને લઈને સારા સમાચાર આવ્યા છે. વિશ્વના દિગ્ગજ ક્રિકેટરો ફરીથી નવી ઈનિંગ્સની શરૂઆત કરતા નજરે ચડશે. સચિન તેંડુલકર (Sachin Tendulkar), વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag), બ્રાયન લારા (Brian Lara), કેવિન પિટરસન (Kevin Pietersen), મહંમદ કૈફ (Mohammad Kaif) સહિત અનેક ક્રિકેટ માંથી સંન્યાસ લઇ ચુકેલા ક્રિકેટર એક વાર ફરીથી ક્રિકેટ રમતા નજરે આવી શકે છે. આ… Read More »