Category Archives: Technology

શું તમને ખબર છે કોણ તમારું WhatsApp DP જોઈ રહ્યું છે? જાણો આ ટ્રીકથી

આજના સમયમાં વોટ્સએપ લોકોની જિંદગીનો એક ભાગ બની ગયો છે. હાલ લોકો છૂટથી વોટ્સએપનો ઉપયોગ પણ કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો તો પોતાનો બિઝનેસ જ વોટ્સએપથી કરી રહ્યાં છે. બીજી બાજુ આપણે વોટ્સએપમાં અંગત લોકો સાથે ચેટ લઈને વીડિયો કોલિંગ સુધી મનભરીને વાતો કરતા હોઈએ છીએ. ક્યારેક સંબંધોમાં કોઈ તકરાર થાય તો બ્લોક પણ… Read More »

TRAIનો આદેશ..! તો શું 3 દિવસ પછી SMS આવતા બંધ થઈ જશે અને કોઈ OTP નહીં આવે?

ટેલીકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ કહ્યું કે, બેંક (Bank), લોજિસ્ટિક (Logistics) અને ઇ-કોમર્સ (E-Commerce) કારોબાર એકમોને પોતાના ગ્રાહકોને બલ્કમાં કોમર્શિયલ SMS મોકલવા માટે ટેલીમાર્કેટિંગ નિયમોનું પાલન કરવાને લઈ ત્રણ દિવસની અંદર રજિસ્ટ્રેશન પ્રક્રિયા (TRAI new rules) પૂરી કરવી જરૂરી રહેશે. જો આવું કરવામાં નહીં આવે તો તેમના ગ્રાહકોને કોમર્શિયલ SMS મોકલવા પર પ્રતિબંધ મૂકી… Read More »

વોટ્સએપમાં ટાઈપિંગ કરવાની માથાકૂટથી મેળવો મુકિત, કરો આ સરળ કામ

વોટ્સએપ એક એવી એપ છે જેને યુઝર્સ બિઝનેસથી લઈને ચેટ કરવા માટે ઉપયોગ કરતા હોય છે. આમ વોટ્સએપના વિશ્વભરમાં કરોડો યુઝર્સ છે. બીજી બાજુ હાલમાં વોટ્સએપ (Whatsapp) એની નવી પ્રાઈવેસી પોલિસીના કારણે ચર્ચામાં છે. જયારે વોટ્સએપે પ્રાઈવેસી પોલિસીની જાહેરાત કરી ત્યારે ઘણા યુઝર્સે વોટ્સએપને બાય બાય કરી દીધું હતું. જેના વોટસઅપે આ અંગે સ્પષ્ટતા પણ… Read More »

ગુગલ તેની આ ખાસ સર્વિસ કરશે બંધ, જો બેકઅપ નહીં લો તો થઈ જશે ડીલીટ

ગુગલ (Google) તેની પોતાની એક ખાસ સર્વિસને બંધ કરવા જઇ રહ્યું છે. આ સર્વિસ બંધ થવાની સાથે જ Google આ સર્વિસનો તમામ ડેટા ડિલીટ કરી નાંખશે. તમને જણાવી દઇએ કે, ગૂગલની છેલ્લા 8 વર્ષથી ચાલી રહેલ ગુગલ પ્લે મ્યુઝિક એપ (Google Play Music App) ને 24 ફેબ્રુઆરીથી બંધ કરવા જઇ રહ્યું છે. 24 ફેબ્રુઆરી બાદ… Read More »

શું તમારે અંગ્રેજી શીખવું છે? આ ફ્રી એપ અંગ્રેજી શીખનારાઓ માટે વરદાનરૂપ છે

અંગ્રેજી શીખવા માટે લોકો અનેક પ્રયત્નો કરતા હોય છે પણ તેમને નથી ખબર હોતી કે અંગ્રેજી શિખવા માટે વ્યાકરણ પર પ્રભુત્વ મેળવવું જરૂરી છે. અંગ્રેજી ભાષાના વ્યાકરણ શીખવા માટેના અમુક નિયમો શિખવાની જરૂર છે, જે તમને અંગ્રેજી શીખવા માટે મદદ કરશે. આ વ્યાકરણ એપમાં (Best English Grammar App) પરીક્ષણ દ્વારા અંગ્રજી શીખવાની રીત પ્રાપ્ત થશે.… Read More »

માત્ર 1 રૂપિયાના ખર્ચમાં ઘરે જાતે કરો AC સર્વિસ, જાણો કેવી રીતે

ઉનાળો આવતા જ લોકોને એસી (AC) સર્વિસ કરાવવાનું થતું હોય છે. જેના માટે 1000 થી 1500 રૂપિયાનો ખર્ચ થતો હોય છે. પરંતુ આજે તમને એવી ટેક્નિક બતાવીશું જેનાથી તમે માત્ર 1 રૂપિયાનો ખર્ચ કરીને જાતે જ એસી (AC service at your home) સર્વિસ કરી શકશો. તે પણ માત્ર 10 મિનિટમાં જ. તો ચાલો જાણીએ કેવી… Read More »

આ મેસેજિંગ એપે વોટ્સએપને છોડ્યું પાછળ, સૌથી વધુ ડાઉનલોડ થઈ

વોટ્સએપની નવી પોલિસી વિવાદનો સૌથી વધુ ફાયદો ટેલિગ્રામ એપને થયો છે. તે પ્રાઈવેસી ફોક્સ મેસેજિંગ એપ છે અને ટેલિગ્રામ જાન્યુઆરી મહિનામાં સૌથી વધારે ડાઉનલોડ આ નોન-ગેમિંગ એપ (Telegram most downloaded app) બની છે. Telegram Become Most Downloaded App Globally સેંસર ટાવરના રિપોર્ટ પ્રમાણે ટેલિગ્રામને જાન્યુઆરીમાં 63 મિલિયન ડાઉનલોડ મળ્યા હતા. જે બીજી એપ કરતા ઘણી… Read More »

માત્ર 10 મિનીટમાં જ આખો ફોન થઇ જશે ચાર્જ, જાણો શું છે નવી ટેક્નોલોજી

સ્માર્ટફોનમાં બેટરી એક મુખ્ય ભાગ છે અને ત મહત્વનો રોલ ભજવે છે. લોકો પણ લાંબા સમય સુધી ચાર્જ રહે તેવી બેટરીવાળો ફોન ખરીદવાનુ વિચારે છે. એવામાં ચીનની સ્માર્ટફોન કંપની શ્યાઓમી એક ખાસ ટેકનોલૉજી લઇને આવી રહી છે, જેની મદદથી આપનો ફોનની બેટરી ફટાફટ ચાર્જ (xiaomi fast charging smartphones) થઇ શકશે. રિપોર્ટ પ્રમાણે શ્યાઓમી હાલ 200W… Read More »

તમારા ચોરી કે ખોવાયેલા ફોનનો બધો ડેટા આ રીતે કરી શકશો ડિલીટ, જાણો સ્ટેપ

આજકાલ મોબાઈલ ચોરી થવાની ઘટના બહુ વધી ગઈ છે. ખાસ કરીને દિલ્હી NCR માં સ્નેચીંગની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. સ્માર્ટફોન ચોરી થયા પછી આપણને એ વાતનો ડર હોય છે આપણા ડેટાનું શું થશે. ફોન માં ફેમિલીના ફોટો હોય છે જે વાયરલ થવાનું અને અન્ય ડેટાનું પણ જોખમ રહે છે. પરંતુ અમે તમને એવી ટ્રિક… Read More »

યુ-ટ્યુબથી સૌથી વધુ કમાણી કરનાર બન્યો આ 9 વર્ષનો બાળક, આવક જાણીને રહી જશો દંગ

આજના દિવસોમાં યુટ્યુબ અને બ્લોગિંગનો અત્યારે ખુબ લોકપ્રિય ટ્રેન્ડ છે. ઘણા લોકો યુ-ટ્યુબ પર વી-લોગર્સ બનીને તેમની ચેનલ શરુ કરે છે. પરંતુ ઘણા એવા લોકો છે જે મોટું નામ કમાય છે. યુ-ટ્યુબ પર તમે બધા પ્રકારની માહિતી અથવા અન્ય સામગ્રીથી સંબંધિત વીડિયો જોશો. ઘણા યુ-ટ્યૂબર્સ પોતાના કન્ટેન્ટ પોસ્ટ કરીને જગવિખ્યાત થયા છે. હાલ તાજેતરમાં જ… Read More »