Category Archives: Utility

નો EMI કે નો ડાઉનપેમેન્ટ: આ કંપનીએ લોન્ચ કરી નવી સ્કીમ, 3 વર્ષ માટે ભાડા પર મળશે કાર

દેશની કાર નિર્માતા કંપની ટાટા મોટર્સે(TATA Moters) ઇલેક્ટ્રિક કારોની લોકપ્રિયતા વધારવા માટે એક નવી સ્કીમ લોન્ચ કરી છે. ટાટા આ સ્કીમ હેઠળ તમે એક પણ રૂપિયો આપ્યા વગર નેકસોન (Nexon) ઇલેક્ટ્રીકના માલિક બની શકો છો. તમે ટાટા કંપનીની સબસ્ક્રિપ્શન સ્કીમનો લાભ ઉઠાવી શકો છો. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો કંપની ભાડા પર ગ્રાહકોને નવી નેકસોન આપી… Read More »

ગૂગલ પર ભૂલથી પણ આ વસ્તુઓ સર્ચ ના કરતા, નહીં તો મુકાશો મુશ્કેલીમાં

આજના સમયમાં કોઈપણ વસ્તુની જાણકારી ગુગલ(Google) પર ઉપલબ્ધ છે. Google એક એવો સલાહકાર છે હંમેશા આપણી સાથે રહે છે. હાલના સમયમાં લોકો માટે કોઈપણ વસ્તુ વિશે જાણકારી મેળવવી કોઈ મોટી વાત નથી. માત્ર શોખ માટે જ નહિ પણ આપત્તિના સમયે પણ ગુગલ ખુબ મદદગાર રહે છે. જો કે ગુગલ પર સર્ચ કરતા પહેલા અમુક વાતોનું… Read More »

યુઝર્સ પરેશાન: ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ થયું ડાઉન

ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ડાઉન થયું છે. યુઝર્સ લોગીન સર્વિસનો યુઝ નથી કરી શકતા. આ સમસ્યા ખાલી ભારતમાં જ નથી. પરંતુ પુરા વિશ્વભરમાં કેટલાય યુઝર્સને આ સમસ્યા આવી રહી છે. લોકો આ બાબતે ટ્વીટર પર ફરિયાદ કરી રહ્યાં છે. ફેસબુક મેસેન્જર પણ મેસેજ નથી જઈ રહ્યા. આવી સમસ્યા ઈન્સ્ટાગ્રામમાં પણ થઈ રહી છે. જોકે એપ્સ… Read More »

આધાર કાર્ડ લિંક છે તો ગેસ સિલિન્ડર આટલા રૂપિયા સસ્તો મળશે, અહીં જાણો

પેટ્રોલ – ડીઝલની વધતી કિંમતોએ સામાન્ય જનતા ચિંતામાં મુકાઈ છે. બીજી બાજુ રાંધણ ગેસની વધતી કિંમતોથી પણ પરેશાન છે. કેન્દ્ર સરકાર તરફથી સામાન્ય જનતાને સબસિડીની સુવિધા આપવામાં આવે છે. છેલ્લા કેટલાક મહિનામાં તેના ભાવોમાં આશરે 200 રૂપિયાનો વધારો થયો છે. પરંતુ આ વચ્ચે રાહતના સમાચાર એ છે કે ઘરેલું ગેસ સિલિન્ડર 300 રૂપિયાથી પણ સસ્તામાં… Read More »

હેકર્સથી બચવા તમારા દરેક એકાઉન્ટને આ રીતે સેફ રાખો, જાણો બેસ્ટ ટિપ્સ

આજકાલ ઈન્ટરનેટ (Internet)ના વધતા ઉપ્યોગથી લોકોની લાઈફસ્ટાઈલ સરળ બની ગઈ છે. જેથી લોકો ડેઈલી રૂટિન અને પ્રચલન માટે ઈન્ટરનેટનો ઉપયોગ વધવા લાગ્યો છે. ત્યાં બીજી બાજુ તમારી વર્ચ્યુઅલ દુનિયા માટે એક ગંભીર ખતરો પણ પેદા કરે છે. તમને દરેક ઓનલાઈન બિલનું પેમેન્ટ, ગ્રોસરીની ખરીદી અથવા સોશ્યિલ મીડિયા એકાઉન્ટ્સ માટે દરેક જગ્યાએ અને તમામ એકાઉન્ટને પ્રોટેક્ટેડ… Read More »

સરકારના આ નિર્ણયથી 1 એપ્રિલ પછી તમારી સેલરીમાં થશે બદલાવ, જાણો કેમ

ભારત દેશમાં 73 વર્ષ પછી New Wage Code Bill સંસદથી તો પાસ થઇ ગયુ છે અને હવે તેને લાગૂ કરવાની તૈયારી શરૂ થઇ ગઇ છે. જેના કારણે પગાર (Salary)માં મોટો બદલાવ આવશે. New Wage Code Bill બિલ લાગૂ થશે એટલે પીએફ (PF), ગ્રેચ્યુટી (Gratuity) અને મકાનભાડા (Rent House)ના ભથ્થા તેમજ ટ્રાવેલ (Travel) ભથ્થાના આંકડા પણ… Read More »

એક જ મોબાઈલ નંબરથી આખા કુટુંબ માટે આ રીતે બનાવો PVC આધારકાર્ડ

હવે સરકારે લોકોની જરૂરિયાતો ને જોઈને પોલિવિનાઈલ ક્લોરાઈડ કાર્ડ પર આધારકાર્ડ બનવાનું કાયદેસર કર્યું છે. ખુદ UIDAI એ જ આ સુવિધા આપી છે. હવે તમે એટીએમ કાર્ડની જેમ પીવીસી કાર્ડ પર તમારું આધારકાર્ડ બનાવી શકો છે. પીવીસી કાર્ડનો ફાયદો એ છે કે તમારા આધાર કાર્ડને પાણીથી નુકસાન થશે નહીં અને તૂટશે પણ નહીં. ખાસ વાત… Read More »