Category Archives: Utility

વોટ્સએપને ટક્કર આપશે મોદી સરકારની આ સ્વદેશી મેસેજિંગ એપ, આ રીતે કરો ડાઉનલોડ

જો તમે વોટ્સએપ, ફેસબૂક જેવી સોશ્યિલ મીડિયા કંપનીની પ્રાઇવસી પોલિસી (Privacy Policy) ને લઈને ચિંતિત છો, તો હવે ચિંતા છોડી દો. મોદી સરકારે (Modi Govt) વોટ્સએપને ટક્કર આપવા માટે સ્વદેશી મેસેજિંગ એપ Sandes લોન્ચ કરી છે. હવે તમે આ Sandes App ને સરળતાથી ડાઉનલોડ કરી શકશો. જાણો Sandes App વિશે કેન્દ્ર સરકારે ડેટા ચોરી અને… Read More »

ટેલિગ્રામમાં પણ લાસ્ટ સીન હાઈડ રાખવું છે? તો ફોલો કરો આ સરળ સ્ટેપ

Telegram New Features – વોટ્સએપએ પોતાની પ્રાઈવેસી પોલિસી અપડેટ કર્યા પછી તેના યુઝર્સ હવે ટેલિગ્રામ તરફ વળવા લાગ્યા છે. છેલ્લા મહિનામાં ટેલિગ્રામને ઘણા નવા યુઝર્સ મળ્યા છે, આમ તે વિશ્વમાં સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ બની છે. આમ ટેલિગ્રામ પણ હવે વોટ્સએપ જેવા ફીચર્સ યુઝર્સ માટે લાવી રહ્યું છે. હાલમાં ટેલિગ્રામ લાસ્ટ સીન હાઈડ (Telegram… Read More »

એરટેલના 300 રૂપિયાની અંદર મળનાર આ પ્રીપેડ પ્લાન્સમાં દરરોજ મળશે 1.5 જીબી ડેટા

એરટેલ તેના ગ્રાહકોને નવા નવા પ્રીપેડ પ્લાન્સ ઓફર કરે છે. આ પ્લાન્સ ગ્રાહકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઓફર કરવામાં આવે છે. આજે અમે તમને કંપનીના 1.5 જીબી ડેટા વાળા એવા પ્લાન્સ વિશે જણાવીશું કે જે 300 રૂપિયાથી પણ ઓછી (airtel prepaid plans under 300) કિંમતના છે. આ બધા પ્રીપેડ રિચાર્જ બહુ પોપ્યુલર છે. આમ ડેટાની સાથે… Read More »

Reliance Jio – 249 રૂપિયાથી શરૂ થતા 2 જીબી ડેટાવાળા બેસ્ટ પ્લાન્સનું લિસ્ટ

રિલાયન્સ જિયો તેના ગ્રાહકો માટે દરરોજ નવા નવા પ્રીપેડ પ્લાન્સ ઓફર કરે છે. આ પ્લાન્સ અલગ-અલગ કિંમતો અને ફાયદા સાથે આવે છે. હાલમાં, અમે કંપનીના એવા બેસ્ટ પ્રીપેડ પ્લાન્સ (jio best prepaid plans) વિશે જણાવીશું જેમાં દરરોજ 2જીબી ડેટા આપવામાં આવે છે. આ પ્રીપેડ પેકમાં ડેઈલી ડેટાની સાથે ઘણા બધા ફાયદા પણ ગ્રાહકોને આપે છે.… Read More »

સરકારે TikTok, UC Browser સહીત 59 એપ્સ પર કાયમ માટે મુક્યો પ્રતિબંધ

દુનિયાભરમાં કોરોના વાયરસ ફેલાયા પછી ઘણા દેશોએ ચાઈનીઝ એપ્સ પર બેન મુક્યો છે. ત્યારે ભારતે પણ સેંકડો ચીની એપ્સ પર પ્રતિબંધ મુક્યો હતો. આમાંથી ટિક્ટોક એક લોકપ્રિય એપ હતી. આ એપ્સ પર પ્રતિબંધ મુક્યા પછી ખબર એવી પણ આવી રહી હતી કે આ એપ્સ ફરીથી ભારતમાં આવી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં હવે TikTok,… Read More »

જિયોના આ પ્રીપેડ પ્લાન્સમાં મળશે રોજ 3જીબી ડેટા, જાણો લિસ્ટ

રિલાયન્સ જિયોના આવ્યા પછી ટેલિકોમ સેક્ટરમાં ઘણો બદલાવ આવી રહ્યો છે. જિયોના ટેલિકોમ સેક્ટરમાં આવવાથી દેશમાં 4જી ડેટાની માંગ વધી રહી છે. હાલમાં દરેક ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને સસ્તા ડેટા પ્લાન્સ આપવાની કોશિશ કરી રહ્યા છે. અમે તમને Jio Prepaid Plans List 2021 વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં તમને મળશે દરરોજ 3જીબી ડેટા. મેન્શન હાઉસમાં… Read More »

Jio Vs Airtel Vs Vi – આ રહ્યું 2જીબી ડેઈલી ડેટા વાળા સસ્તા પ્લાનનું લિસ્ટ

Best 2GB per day Data plans – ભારતમાં ટેલિકોમ સેક્ટરમાં જીયોની એન્ટ્રી પછી ડેટા સસ્તો થયો છે અને વપરાશ ઘણો વધી ગયો છે. વિડીયો જોવાથી લઈને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાં સુધી યુઝર્સ હંમેશા મોબાઈલ ડેટાની જરૂર પડે છે. ભારતમાં બાકીના ટેલિકોમ ઓપરેટરો પણ ડેટા આપવાને લઈને ધ્યાન આપી રહ્યા છે. આમ અમે તમને જીઓ,… Read More »

આ 10 સ્ટેપથી જાણો તમારું આધારકાર્ડ અસલી છે કે નકલી

આધારકાર્ડ એક મહત્વનું ડોક્યુમેન્ટ ગણવામાં આવે છે. શાળામાં એડમિશનથી લઈને સારી નોકરીમાં મળનારા ફાયદા લેવા માટે આ મહત્વનું ડોક્યુમેન્ટ છે. અને બીજા સરકારી કે અન્ય કામકાજ માટે આધારકાર્ડ જરૂરી છે. આમ, યૂનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા જાહેર કરાનારા આધાર કાર્ડમાં એક યૂઝરની ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક જાણકારી નોંધાયેલી હોય છે. આ 5 બિઝનેસ શરૂ… Read More »

ગૂગલે છેતરપિંડી કરી લોન આપનાર એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી

Removed Personal Loan Apps – ટેક જાયન્ટ કંપની ગૂગલે પર્સનલ લોન સાથે જોડાયેલી અનેક એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી દીધી છે. કંપની દ્વારા જાણવાવમાં આવ્યું છે કે આ એપ્સ સેફટીની પોલીસીનું ઉલ્લંઘન કરી રહી હતી. આ એપ લોન લેતા લોકોના ડેટા સાથે ચેળા કરતી હતી. યુઝર્સ અને સરકારી એજંસીઓએ આ લોન એપ્સને લઈને ચિંતા બતાવી… Read More »