Posts

Showing posts with the label Saving Account

શું આપને ખબર છે સેવિંગ ખાતામાં પૈસા ઉપાડવા અને ટ્રાન્ઝેક્શનની લિમિટ કેટલી હોય છે?

Image
Saving Account limit for withdraws & transactions - મોટાભાગના નોકરિયાત લોકો પાસે બચત ખાતું હોય છે અને નાની મોટી રકમ ભેગી કરવા આ બચત ખાતાનો ઉપયોગ થતો હોય છે. સાથે અન્ય રોજિંદા વ્યવહારો માટે આ ખાતાનો ઉપયોગ થાય છે. આમ સેવિંગ ખાતામાં 2.70% થી 5.25% જેટલું વાર્ષિક વ્યાજ મળી શકે છે. વ્યાજદર ખાતામાં રહેલી રકમ પર નક્કી થતો હોય છે. આમ બચત ખાતા ના કારણે લોકોને ડેબિટ કાર્ડ, ચેકબુક સહિતની સુવિધાઓ પણ મળે છે. જયારે બીજી બાજુ બચત ખાતામાં મિનિમમ બેલેન્સ માટે પણ બેંકો આગ્રહ કરે છે. જે માટે દરેક બેંકોના અલગ-અલગ નિયમો હોય છે. સેવિંગ ખાતામાં આમ ઘણી સુવિધાઓ મળે છે પણ તેમાં નાણાકીય વ્યવહારો અને ડિપોઝીટ કરવા માટે કેટલાક નિયંત્રણ હોય છે. આ નિયમો ખાતાધારકો અને આવકવેરા વિભાગની અનુકૂળતા માટે હોય છે. માટે બચત ખાતા વિશે ઘણું જાણવું જરૂરી છે. ડિપોઝિટ માટેની મર્યાદા - Limit for Deposit બચત ખાતામાં રોકડ ડિપોઝીટ કરવી એકદમ સરળ છે. તમારે શાખામાં જઈને ડિપોઝીટ સ્લીપ ભરવાની જરૂર પડે છે. પરંતુ ડિપોઝીટ કરતી સમયે એ વાતનું પણ ધ્યાન રાખવું જરૂરી હોય છે કે મર્યાદાથી વધુ ડીપોઝિટ ન થઈ જાય. આમ બચત ખાતામાં રોકડ જમા કરવાની મ