Tag Archives: Business News Gujarati

પોસ્ટનાં ખાતા ધારકોને 1 એપ્રિલથી આ સેવા માટે પણ ચૂકવવો પડશે ચાર્જ, શું છે નવો નિયમ?

પોસ્ટ ઓફિસ (Post Office) ગ્રાહકો માટે મોટા સમાચાર છે. જો તમારું પોસ્ટ ઓફિસમાં ખાતું છે તો તમને ઝાટકો લાગી શકે છે. 1 એપ્રિલ, 2021થી પોસ્ટ ઓફિસ ગ્રાહકો માટે કેટલાક નવા નિયમ (post office new rules) લાગુ થઈ રહ્યા છે. 1 માર્ચના રોજ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકે(IPPB) નોટિસ બહાર પાડી હતી જે અનુસાર હવે એક મર્યાદાથી… Read More »

આ 5 બિઝનેસ શરૂ કરીને કરો લાખોની કમાણી, સરકાર તરફથી પણ મળશે આર્થિક સહાય

જો તમે પણ પોતાનો કોઈ બિઝનેસ શરુ કરવાનું વિચારી રહ્યા છો. તો આજે તમને એવા 5 બિઝનેસ (5 profitable business) વિશે જાણકારી આપીશું જેનાથી આપ લાખો રૂપિયાની કમાણી કરી છો. અને આપણે ખાસ ટ્રેનિંગની પણ જરૂર નથી. આ ઉપરાંત બિઝનેસ માટે સરકાર તરફથી આર્થિક સહાયની પણ આપવામાં આવે છે. તો ચાલો જાણીએ કમાણી કરાવે એવા… Read More »

Amazon Republic Day Sale આજથી શરૂ, આ સ્માર્ટફોન પર મળશે ડિસ્કાઉન્ટ

ઇ-કોમર્સ કંપની અમેઝોન પર અમેઝોન રિપબ્લિક ડે સેલ (Amazon Republic Day Sale) ની શરૂઆત થઈ ગઈ છે. જેમાં તમને સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવીમાં સારી એવી ઓફર્સ મળી રહી છે. આ સેલની શરૂઆત 19 જાન્યુઆરી અમેઝોન પ્રાઈમ મેમ્બર્સ માટે લાઈવ કરી દેવામાં આવ્યું છે. જ્યારે અન્ય યુઝર્સ 20 જાન્યુઆરીથી આ સેલનો લાભ ઉઠાવી શકશે. આ સેલમાં… Read More »

ફાયદાની વાત – બેંકમાં FD કરાવી છે તો જાણી લો આ વાતો

Fixed Deposit Benefits – તમામ પ્રકારની બચત યોજનામાં લોકોનો પહેલો વિકલ્પ ફિક્સ્ડ ડિપોઝિટનો હોય છે. બચત કરવા માટે દરેક ઉંમરના લોકો આ ઓપ્શન સિલેક્ટ કરે છે. એનું સૌથી મોટું કારણ એક તો ટૂંકી અને લાંબી મુદત માટે તમે રોકણ કરી શકો છો. જ્યારે બીજું કારણ બીજી સ્કીમની સરખામણીએ સુરક્ષિત અને ઓછા જોખમનું છે. આજે તમને… Read More »

તારીખ ફરી લંબાવી – હવે 10 જાન્યુઆરી સુધી કરી શકશો ITR ફાઈલ રિટર્ન

Income Tax Return Date Extend – ITR ફાઈલ રિટર્ન કરવાની તારીખ ફરીથી લંબાવામાં આવી છે. હવે તમે 10 જાન્યુઆરી, 2021 સુધી ITR ફાઈલ કરી શકશો. પહેલા રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2020 હતી. હવે તમે 10 જાન્યુઆરી સુધીમાં તમારું ઈન્ક્મટેક્સ રિટર્ન ફાઈલ નહીં કરો તો તમારે દંડ ભરવો પડી શકશે. રાજ્યમાં પતંગોત્સવ નહીં થાય,… Read More »

જાણો 5 જરૂરી વાતો ‘સરળ જીવન વીમા પોલિસી’ વિશે, જે 1 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે

2021ના નવા વર્ષમાં જો આપ લાઈફ ઇન્શ્યોરન્સ લેવાનું વિચારી રહ્યાં છો તો આપના માટે સારા સમાચાર છે. 1 જાન્યુઆરી, 2021થી નવી ‘સરળ જીવન વીમા પોલિસી’ શરૂ થઈ રહી છે. જેનાથી નવો ટર્મ પોલિસી ખરીદવી સરળ બનશે. આ એક સ્ટાન્ડર્ડ ટર્મ ઇન્સ્યોરન્સ પોલિસી હશે. તેનાથી ગ્રાહકોને કંપનીઓ તરફથી પહેલાથી આપવામાં આવેલી જાણકારીના આધાર પર નિર્ણય લેવામાં… Read More »

આ ચાર બેંકો સાથે વ્હોટ્સએપ એ શરુ કરી પેમેન્ટ સર્વિસ

ICICI બેંકે એપ્રિલ મહિનામાં વ્હોટ્સએપ પર બેંકિંગ સર્વિસ શરુ કરી હતી. વ્હોટ્સએપ પેમેન્ટ માટે 4 બેંકો સાથે પાર્ટ્નરશિપ કરી છે. ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ એ ભારતમાં વોટ્સએપ પેમેન્ટ સર્વિસ ચાલુ કરી દીધી છે. ફેસબુક માલિકીની એપ વોટ્સએપએ ચાર અગ્રણી બેંકો સાથે પાર્ટનરશીપ કરીને આ પેમેન્ટ સર્વિસ ચાલુ કરી છે. જેમાં ICICI Bank, Axis bank, SBI,… Read More »

કોરોના મહામારીમાં પણ આ બિઝનેસમેનોની સંપત્તિમાં અધધ વધારો, કરી કરોડોની કમાણી

Business Man income grow – કોરોના મહામારીમાં પણ મોટા બિઝનેસમેનો ને મંદીની કોઈ અસર નડી નથી. આ મહામારીમાં પણ સાત મોટા બિઝનેસમેનોની સંપત્તિમાં અધધ વધારો થયો છે. આ વર્ષે મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, શિવ નાદર, રાધાકિશન, સાયરસ પૂનાવાલા, અજીમ પ્રેમજી, દિલીપ સાંઘવીની સંપત્તિ માં અધધ વધારો થયો છે. અમદાવાદ પોલીસનો મહત્વનો નિર્ણય, આ વખતે 31st… Read More »