Tag Archives: Business News in Gujarati

આધાર કાર્ડ લિંક છે તો ગેસ સિલિન્ડર આટલા રૂપિયા સસ્તો મળશે, અહીં જાણો

પેટ્રોલ – ડીઝલની વધતી કિંમતોએ સામાન્ય જનતા ચિંતામાં મુકાઈ છે. બીજી બાજુ રાંધણ ગેસની વધતી કિંમતોથી પણ પરેશાન છે. કેન્દ્ર સરકાર તરફથી સામાન્ય જનતાને સબસિડીની સુવિધા આપવામાં આવે છે. છેલ્લા કેટલાક મહિનામાં તેના ભાવોમાં આશરે 200 રૂપિયાનો વધારો થયો છે. પરંતુ આ વચ્ચે રાહતના સમાચાર એ છે કે ઘરેલું ગેસ સિલિન્ડર 300 રૂપિયાથી પણ સસ્તામાં… Read More »

હવે ડ્રાઇવિંગ લાઇસન્સ, RC સહિતની આ 18 સુવિધા ઘરે બેઠા મળશે, જાણો વિગત

હવે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving License) કઢાવવા માટે તમારે આરટીઓ (RTO)માં જવાની જરૂર પડશે નહીં. RTOની લગતી 18 સેવાઓ હવે ઓનલાઈન (18 RTO Related Services Online) થઈ ગઈ છે, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (Ministry of Road Transport and Highways) દ્વારા એક નવી સૂચના બહાર પાડવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે RTO તરફથી આપવામાં… Read More »

ઘર ખરીદવાનો આનાથી શાનદાર મોકો નહી મળે, આ બેંકોએ ઘટાડ્યા વ્યાજ દર

જો આપ ઘર ખરીદવાનું પ્લાન કરી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. ઘર ખરીદદારો (Home Buyers) માટે સારા સમાચાર આવ્યા છે. SBI, HDFC બાદ હવે ICICI Bank એ પણ હોમ લોનની વ્યાજ દરમાં ઘટાડો કરી દીધો છે.તમને જણાવી દઈએ કે ICICI બેંકે કરેલી જાહેરાત મુજબ હવે બેન્ક 6.70%ના વ્યાજ દરે હોમ લોન આપશે.… Read More »

ફટાફટ પતાવી લો બેંક સાથે સંકળાયેલા જરૂરી કામ, આ બેંકે ગ્રાહકોને આપી ચેતવણી

બેંકમાં જો અગર તમારું કોઈ જરૂરી કામ અટકી પડ્યું છે, તો ફટાફટ પતાવી લો. કેમ કે આ મહિને બે દિવસ બેંકો બંદ (Bank Strike)  રહેશે. જેની સીધી અસર કામ-કાજ પર પડવાની છે. માર્ચમાં 15 અને 16 તારીખે બેંક યુનિયનો જોડે હડતાળમાં જોડાવાની જાહેરાત કરી છે. બેંક હડતાળને લઈને કેનેરા બેંકે પોતાના ગ્રાહકોને જાણ ચેતવણી આપી… Read More »

ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ થયો ફરજીયાત, FASTag વિના વાહન ચલાવવા પર થઈ શકે છે આ નુકશાન

FASTag Mandatory : 15 ફેબ્રુઆરી થી ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત થઇ ગયો છે. નેશનલ હાઇવે ઓથોરિટીએ રવિવારે રાત્રે 12 વાગ્યાથી તમામ ટોલ પ્લાઝા પર કેશ લેન બંધ કરવાના નિર્દેશ આપી દીધા હતા હવે વાહનોને ટોલ માત્ર ફાસ્ટેગથી જ આપવો પડશે. ટુ વ્હીલર વાહન ને FASTag માં સમાવેશ કરવામાં આવ્યો નથી. ક્યાંથી ખરીદી શકો છો… Read More »

રેલવેનો વધુ એક IPO કરશે માલામાલ, આ તારીખે આવી રહ્યો છે બજારમાં

Upcoming New IPO – આજકાલ ભારતીય શેરમાર્કેટમાં IPOની વણઝાર લાગી છે. શેરમાર્કેટમાં વધુ એક નવો આઈપીઓ આવી રહ્યો છે. સરકારી કંપની રેલટેલનો નવો IPO (RailTel IPO launch date) 16 ફેબ્રુઆરીના રોજ ખુલશે. રેલેટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા નો IPO 16 થી 18 ફેબ્રુઆરી સુધી ખુલ્લો રહેશે. બંને એક્સચેન્જ બીએસઈ અને એનેએસઈ પર શેરનું લિસ્ટિંગ કરવામાં આવશે.… Read More »

શેરબજાર રેકોર્ડબ્રેક ઉંચાઈ પર, સેન્સેક્સે 51 હજારની સપાટી વટાવી

શેરબજારે ઐતિહાસિક સપાટી વટાવી છે. આજે સેન્સેક્સ 51,031.39ની નવી ઉંચાઈએ ખુલ્યો છે. બીજી બાજુ નિફટી પણ 15 હજારની સપાટી ક્રોસ કરી છે. શરૂઆતી કારોબારમાં SBI, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, NTPC, ICICI , એશિયન પેઈન્ટ્સ સહિત મોટા ભાગના સ્ટોક્સ ગ્રીન સિગ્નલ પર હતા. બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે મોટા સમાચાર, 1 માર્ચથી નહીં કરી શકો આ કામ,… Read More »

બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે મોટા સમાચાર, 1 માર્ચથી નહીં કરી શકો આ કામ, જાણો કારણ

જો આપનું ખાતું બેન્ક ઓફ બરોડામાં છે તો આ સમાચાર આપના માટે છે. કેન્દ્ર સરકારે થોડાદિવસ પહેલા દેના બેન્ક અને વિજ્યા બેન્કનું બેંક ઓફ બરોડામાં મર્જિંગ કર્યું હતું. ત્યારબાદ આ બેંકોના ગ્રાહકો બેંક ઓફ બરોડાના ગ્રાહક બની ગયા હતા. પહેલી માર્ચ પછી બેન્ક પોતાના IFSC કોડમાં ફેરફાર (bob ifsc code change) કરવા જઈ રહી છે.… Read More »

તમારી પાસે 2000 રૂપિયાની ફાટેલી નોટ છે તો બેંક આપશે આટલા રૂપિયા, જાણો કેવી રીતે

ફાટેલી નોટના નિયમમાં રિઝર્વ બેન્ક ઓફ ઈંડિયાએ 2009માં ઘણા ફેરફાર કર્યા છે. નિયમ પ્રમાણે નોટની સ્થિતિના આધારે લોકો ભારતમાં આરબીઆઇની શાખા અને નામિત બેન્ક શાખાઓમાં ફાટેલી કે દોષપૂર્ણ નોટને બદલાવી શકો છો. જો તમારી પાસે પણ ફાટેલી નોટ છે તો હેરાન થવાની જરૂર નથી. અમે તમને જણાવી રહ્યા છીએ કે ક્યાંથી અને કેવી રીતે તમે… Read More »

વોડાફોન પ્રીપેડ યુઝર્સને આ પ્લાન પર મળશે 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, દરરોજ મળશે 1.5 જીબી ડેટા

વોડાફોન-આઈડિયા ગ્રાહકોને આકર્ષવા માટે નવા પ્લાન અને ઓફર(vodafone idea discount) આપતી હોય છે. હવે Vi એક નવી ઓફર લઈને આવ્યું છે જેમાં 249 રૂપિયાના પ્રીપેડ રિચાર્જ (249 Prepaid Recharge Plan) પર 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ (Rs 50 Discount) આપવામાં આવી રહ્યું છે. મૃતદેહને કોઈ અડવા તૈયાર નહોતું, ત્યારે આ મહિલા ઈન્સ્પેક્ટરે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું આહના… Read More »