Tag Archives: Google

ગૂગલ પર ભૂલથી પણ આ વસ્તુઓ સર્ચ ના કરતા, નહીં તો મુકાશો મુશ્કેલીમાં

આજના સમયમાં કોઈપણ વસ્તુની જાણકારી ગુગલ(Google) પર ઉપલબ્ધ છે. Google એક એવો સલાહકાર છે હંમેશા આપણી સાથે રહે છે. હાલના સમયમાં લોકો માટે કોઈપણ વસ્તુ વિશે જાણકારી મેળવવી કોઈ મોટી વાત નથી. માત્ર શોખ માટે જ નહિ પણ આપત્તિના સમયે પણ ગુગલ ખુબ મદદગાર રહે છે. જો કે ગુગલ પર સર્ચ કરતા પહેલા અમુક વાતોનું… Read More »

ગુગલ તેની આ ખાસ સર્વિસ કરશે બંધ, જો બેકઅપ નહીં લો તો થઈ જશે ડીલીટ

ગુગલ (Google) તેની પોતાની એક ખાસ સર્વિસને બંધ કરવા જઇ રહ્યું છે. આ સર્વિસ બંધ થવાની સાથે જ Google આ સર્વિસનો તમામ ડેટા ડિલીટ કરી નાંખશે. તમને જણાવી દઇએ કે, ગૂગલની છેલ્લા 8 વર્ષથી ચાલી રહેલ ગુગલ પ્લે મ્યુઝિક એપ (Google Play Music App) ને 24 ફેબ્રુઆરીથી બંધ કરવા જઇ રહ્યું છે. 24 ફેબ્રુઆરી બાદ… Read More »

ગૂગલે છેતરપિંડી કરી લોન આપનાર એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી

Removed Personal Loan Apps – ટેક જાયન્ટ કંપની ગૂગલે પર્સનલ લોન સાથે જોડાયેલી અનેક એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી દીધી છે. કંપની દ્વારા જાણવાવમાં આવ્યું છે કે આ એપ્સ સેફટીની પોલીસીનું ઉલ્લંઘન કરી રહી હતી. આ એપ લોન લેતા લોકોના ડેટા સાથે ચેળા કરતી હતી. યુઝર્સ અને સરકારી એજંસીઓએ આ લોન એપ્સને લઈને ચિંતા બતાવી… Read More »

અચાનક Gmail, YouTube ડાઉન થયું, ટ્વીટર પર થયું ટ્રેન્ડ

સોમવારે સાંજે અચાનક જીમેલ (Gmail), યુ-ટ્યૂબ (You-Tube) સહીત ઘણી એપ્સ એ કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેને લીધે યુઝર્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેના પછી ટ્વીટર પર #YouTubeDOWN હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યું. ઘણા લોકોએ ટ્વીટર પર #YouTubeDOWN હેશટેગ ટ્વીટ કર્યું હતું. અમદાવાદ પોલીસનો મહત્વનો નિર્ણય, આ વખતે 31st ની ઉજવણી થશે… Read More »

2020ના વર્ષમાં ભારતીયોએ ગૂગલમાં સૌથી વધુ આ સર્ચ કર્યું, જાણીને તમે પણ ચોંકી જશો

Year in Search 2020 – દર વર્ષના અંતમાં ગૂગલ (Google) ‘યર ઈન સર્ચ’ નામનો રિપોર્ટ જાહેર કરે છે. એમ આ વખતે પણ ગૂગલે જાહેર કરેલા રિપોર્ટમાં સૌથી વધુ એ વસ્તુ સર્ચ થયું કે આપને માન્યા માં પણ નહિ આવે. આમ તો 2020ના વર્ષ દરમિયાન સૌથી વધુ ચર્ચાયેલો શબ્દ કોરોના વાયરસ જ હોય. પણ ગુગલના રિપોર્ટ… Read More »

ગૂગલ મેપ કોરોના સંક્રમિત વિસ્તારોમાં ટ્રાવેલ કરતા પહેલાં કરશે અલર્ટ

ગૂગલ મેપ તમને જ્યાં જવું હોય ત્યાં સરળતાથી રસ્તો બતાવીને પહોંચાડી દે છે. પરંતુ હવે ગૂગલ મેપ ની એપમાં નવું ફીચર ઉમેરવામાં આવ્યું છે. ગૂગલે મેપ સર્વિસમાં યુઝર્સને કોરોનાથી અસરગ્રસ્ત વિસ્તારોની મુસાફરી કરતાં પહેલાં તમને અલર્ટ કરશે. કોવિડ-19થી અસરગ્રસ્ત વિસ્તારોની સાચી માહિતી આપવા માટે ગૂગલ મેપમાં આ સુવિધા ઉમેરવામાં આવી છે. ગૂગલનું નવું ફીચર યુઝર્સને… Read More »

ગૂગલે ‘Mitron’ એપ પ્લે સ્ટોર પરથી રિમૂવ કરી, જાણો કારણ

TikTok એપ્લિકેશન ની રિબ્રાન્ડેડ એપ Mitron નો વિવાદ છેલ્લા ઘણા દિવસથી ચાલી રહ્યો છે. સ્વદેશી એપ હોવાથી લોકો તેને ડાઉનલોડ કરી રહ્યા હતા. પરંતુ એક રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે Mitron એપ પાકિસ્તાની એપ છે. એટલે ગૂગલ દ્વારા તેને પ્લે સ્ટોર પરથી રિમૂવ કરી દેવામાં આવી છે. જાણવા એવું પણ મળ્યું છે કે ગૂગલે સ્પેમ… Read More »