Tag Archives: Hair Tips

ખરતા વાળ અને ખોડાની સમસ્યાથી છો પરેશાન? બસ શેમ્પૂમાં ઉમેરો ખાસ વસ્તુ

શિયાળાના સિઝનની શરૂઆત થઇ ગઈ છે. તેથી આ સમયમાં વાળ ખરવાની અને ખોડાની સમસ્યા પણ સામાન્ય રીતે થતી હોય છે. તેથી જ જો તમે તમારા વાળની ઘરે જ કેર કરવાં માંગો છો તો તમારા શેમ્પુમાં એક વસ્તુ જે ઉમેરી દેશો તમારી સમસ્યાનું નિરાકરણ આવી જશે. એટલું જ નહીં વાળમાંથી ખોડો પણ દૂર થશે. ખરતા વાળ… Read More »