Tag Archives: India Latest News

એરપોર્ટને પણ ટક્કર આપે એવું ભારતનું પહેલું સેન્ટ્રલાઇઝડ AC રેલ્વે સ્ટેશન, જાણો ક્યાં આવેલું છે

ભારત દેશમાં બેંગ્લુરુમાં બૈપ્પ્નાહલ્લી ખાતે કેન્દ્રિય એર કંડિશન્ડ(India First AC Railway Station) સર એમ. વિશ્વેશ્વરાય રેલ્વે ટર્મિનલ બનાવવામાં આવ્યું છે અને તેમાં અત્યાધુનિક સુવિધાઓ છે. આ રેલ્વે સ્ટેશનને તૈયાર કરવા માટે આશરે 314 કરોડનો ખર્ચ થયો હોવાનું કહેવામાં આવે છે. આ રેલ્વે સ્ટેશન શહેરને કર્ણાટકની અંદર અને બહારના અન્ય રેલ્વે સ્ટેશનો સાથે જોડતી વધુ ટ્રેનોનું… Read More »

શા માટે પેટ્રોલ – ડીઝલ ના ભાવ વધી રહ્યા છે, જાણો અને સમજો આ તેલની રમતને

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol Diesel Prices) દરરોજ નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યા છે. તે પણ જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ખૂબ ઓછા છે. એક લિટર ક્રૂડ ઓઇલની તુલનામાં ભારતીય લોકો પેટ્રોલ માટે ચાર ગણું ચુકવણી કરી રહ્યા છે. પરંતુ જો તેલ પરનો અમુક ટેક્સ ઓછા કરવામાં આવે તો આવી મુશ્કેલી ટાળી શકાય… Read More »

ભારતીય નૌકાદળને મળી આ શક્તિશાળી સબમરીન, જાણો તેની વિશેષતા

ભારતીય નૌકાદળ (Indian Navy) ના કાફલામાં ત્રીજી સ્કોર્પિન ક્લાસ સબમરીન સામેલ થઈ છે. સોમવારે તેને આઈએનએસ કરંજ નામથી મુંબઇની નૌકાદળને સોંપવામાં આવી હતું. તેને સરકારની ‘મેક-ઇન-ઈન્ડિયા’ પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે ભારતીય યુદ્ધ જહાજ ઉત્પાદક મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે પ્રોજેક્ટ પી -75 ની ત્રીજી… Read More »

ઉત્તરાખંડમાં જળપ્રલય – ઈન્ડિયન આર્મીના જવાનોનું દિલધડક રેસ્ક્યુ, જુઓ તસ્વીરો

ઉત્તરાખંડના ચમોલીમાં તપોવન પાસે ટનલમાં ફસાયેલા 16 લોકોને ITBPના જવાનોએ બચાવ્યા છે. અહીં ટનલમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવા માટે ઈન્ડિયન આર્મીના જવાનો જોડાયા છે. આ રેસ્ક્યુ મિશન માટે ઈન્ડિન નેવીની સાત ડાઈવિંગ ટીમ પણ સ્ટેન્ડબાય મોડ પર છે. ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવાના કારણે આશરે 150 લોકો તણાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આસપાસના વિસ્તારોને… Read More »

ઉત્તરાખંડમાં જળપ્રલય – ગ્લેશિયર તૂટવાથી મોટી તબાહી, 150 લોકો તણાયાની આશંકા

ઉત્તરાખંડના જોશીમઠમાં રેણી નજીક ગ્લેશિયર તુટવાથી મોટી તબાહી સર્જાઈ છે. રેણીમાં ઋષિગંગા પ્રોજેક્ટમાં ગ્લેશિયર તૂટ્યો છે. અનેક મકાનો સાથે લોકો તણાયાની આશંકા છે. પ્રશાસને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. તપોવનમાં પાવર પ્રોજેક્ટને મોટું નુકસાન થયું છે. ઉત્તરાખંડમાં હાઈએલર્ટ આપી દેવામાં આવ્યું છે. 150 લોકોના મોતની આશંકા વ્યક્ત કરાઈ છે. અહીં ઋષિગંગા પાવર પ્રોજેક્ટને ઘણુ… Read More »

કૃષિ આંદોલન – રાકેશ ટિકૈતે કહ્યું સમગ્ર દેશમાં શનિવારે કરશે ચક્કાજામ

નવા કૃષિ કાયદાને લઈને આંદોલન કરી રહેલા ખેડૂતો 6 ફેબ્રુઆરે શનિવારે ચક્કાજામ કરવા જઈ રહ્યા છે. ખેડૂત યુનિયનોનું કહેવું છે કે આ ચક્કાજામ પુરા દેશમાં હશે. આ ચક્કાજામ દરમિયાન મુખ્ય રસ્તાઓ પર બપોરે 12 થી 3 વાગ્યા સુધી ગાડીઓ ચાલવા દેવામાં આવશે નહિ. આ ચક્કાજામનો નિર્ણય સિંધુ બોર્ડર પાસે 1 ફેબ્રુઆરીએ લેવામાં આવ્યો હતો. ભારતીય… Read More »

મૃતદેહને કોઈ અડવા તૈયાર નહોતું, ત્યારે આ મહિલા ઈન્સ્પેક્ટરે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું

આંધ્રપ્રદેશમાં એક મહિલા સબ-ઇન્સ્પેક્ટરે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઘટના છે આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાની છે. એક 80 વર્ષીય ઘરવિહોણા અને નિરાધાર વૃદ્ધના બિનવારસી મૃતદેહને તેના ખભા પર લઈને 2 કિમી ચાલ્યા હતા, સાથે અંતિમસંસ્કાર પણ પોતાના હાથે જ કર્યા હતા. કરીનાની Instagram v/s Reality પોસ્ટ ફેન્સને આવી રહી છે પસંદ, જુઓ વાઈરલ ફોટોઝ બજેટ 2021… Read More »