Tag Archives: Instagram

યુઝર્સ પરેશાન: ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ થયું ડાઉન

ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ ડાઉન થયું છે. યુઝર્સ લોગીન સર્વિસનો યુઝ નથી કરી શકતા. આ સમસ્યા ખાલી ભારતમાં જ નથી. પરંતુ પુરા વિશ્વભરમાં કેટલાય યુઝર્સને આ સમસ્યા આવી રહી છે. લોકો આ બાબતે ટ્વીટર પર ફરિયાદ કરી રહ્યાં છે. ફેસબુક મેસેન્જર પણ મેસેજ નથી જઈ રહ્યા. આવી સમસ્યા ઈન્સ્ટાગ્રામમાં પણ થઈ રહી છે. જોકે એપ્સ… Read More »

ઈન્સ્ટાગ્રામમાં આવ્યું ગજબનું ફીચર, ડિલીટ થયેલી પોસ્ટ કરી શકશો રિકવર

ઇન્સ્ટાગ્રામ તેના યુઝર્સ માટે લાવ્યું ગજબનું ફીચર. આ ફીચરથી યુઝર્સ ડિલીટ કરેલી પોસ્ટ 30 દિવસની અંદર રિકવર (Insta post recover) કરી શકાશે. તમે તેને કમ્યૂટરના ટ્રેશ કે રિસાઈકલ બિન (Recycle Bin) ની જેમ સમજી શકો છો. તેના માટે ઇન્સ્ટાગ્રામ એ ખાસ Recently Deleted ફોલ્ડર બનાવ્યું છે. જો કોઈ યુઝર પોસ્ટ કરે છે તો તે પોસ્ટ… Read More »