Tag Archives: Latest News in Gujarati

જો તમે SBI બેંકના ગ્રાહક છો, તો આ મહત્વપૂર્ણ સમાચાર તમારા માટે છે

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ ગ્રાહકને એ ખાસ સુવિધા આપવામાં આવી છે. જેના દ્વારા તમે બેન્ક ખાતા રહેલા બેલેન્સ કરતા વધુ પૈસા ઉપાડી શકો છો. બેન્કની આ સુવિધાને ઓવરડ્રાફ્ટ ફેસિલિટી (Overdraft Facility in SBI) તરીકે ઓળખવામાં આવે છે. ઓવરડ્રાફ્ટ ફેસિલિટી (Overdraft Facility in SBI)નો કેવી રીતે ઉઠાવી શકશો ફાયદો… Read More »

બોર્ડર પર દુશ્મનની ચાલ પર રહેશે બાજ નજર, 28 માર્ચે ભારત કરશે આ કામ

ભારત 28 માર્ચે એક અત્યંત મહત્વનું કામ કરવા જઈ રહ્યું છે. આ દિવસે ભારત સેટેલાઈટ જીસાટ-1 (Satellite GISAT-1)ને લોન્ચ કરવા જઈ રહ્યો છે. આ સેટેલાઈટની મદદથી ભારતને બોર્ડર એરિયાની તસ્વીરો તથા કુદરતી હોનારત સંબંધિત માહિતી મળી શકશે. જીસાટ-1(GISAT-1)ને 28 માર્ચે આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લા (Andhra Pradesh’s Nellore District)માં શ્રીહરિકોટા (Sriharikota) અંતરિક્ષ કેન્દ્ર(Spaceport) પરથી જીએસએલવી-એફ 10 (GSLV-F10)… Read More »

રૂંવાડા કરી દેતો કિસ્સો, દીકરીને પ્રેમી સાથે જોઈ જતા બાપે કરી નાખ્યું આ કામ

વાત છે ઉત્તરપ્રદેશના હરદોઈ ની. ઉત્તરપ્રદેશના હરદોઈમાં હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. જયાં એક પિતાએ પોતાની સગી દીકરીનું માથું ધડથી અલગ કરી દીધું. પાંડેતારા ગામમાં દીકરીના પ્રેમ સંબંધથી નારાજ પિતાએ પોતાની દીકરીનું ધારદાર હથિયારથી માથું વાઢી નાખ્યું અને હાથમાં માથું લઈને પગપાળા પોલીસ સ્ટેશન લઈને જવા લાગ્યો. આ ખોફનાક દ્રશ્યને જોતા ચારેબાજુ સનસનાટી મચી… Read More »

ભારત આવતા ઇન્ડિગોના વિમાનનું થયું પાકિસ્તાનના કરાચીમાં લેન્ડિંગ, જાણો કારણ

સંયુક્ત અરબ અમીરાતના (UAE) શારજાહ (Sharjah)થી લખનૌ (Lucknow) આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ (વિમાન)નું (Indigo Flight) પાકિસ્તાન (Pakistan)ના કરાચી (Karachi)માં ઈમરજન્સી લેન્ડિંગ (Landing) કરવામાં આવ્યુ છે. મળતી માહિતી અનુસાર એક પેસેન્જરની અચાનક જ તબિયત લથડતા કરાચીમાં લેન્ડિંગ કરાવી પેસેન્જરની સારવાર કરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તેમ છતાં તે પેસેન્જરને બચાવી શકાયુ નહીં. ઈન્ડિગો એરલાઈન્સ તરફથી જાહેર કરવામાં… Read More »

1 માર્ચ 2021: થશે આ મોટા બદલાવ, જેની સીધી અસર તમારા જીવન પર પડશે

ભારત દેશમાં દર મહિનાની પહેલી તારીખે કોઈ ને કોઈ નવા બદલાવ અમલમાં આવતા હોય છે. જેના અનુસંધાને 1 માર્ચ 2021થી પણ અમુક ખાસ બદલાવ જવા થઈ રહ્યા છે. જેની સીધી અસર આમ જનતા પર પડશે. 1 માર્ચથી દેશમાં બેન્કિંગ સેક્ટરમાં ઘણા મોટા ફેરફાર (new banking rules) થવા જઈ રહ્યા છે. જયારે બીજી બાજુ કોરોનાની રસીકરણ… Read More »

‘મુકેશ ભાઈ, આ તો ફક્ત ટ્રેલર છે’ ભારતના ઘનિષ્ઠને મળી ધમકી ભરી ચિઠ્ઠી

એશિયામાં સૈાથી ધનિક બિઝનેસમેન અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન (Reliance Industrialist Chairman) મુકેશભાઈ અંબાણી (Mukesh Ambani) ના ઘર (Antilia) ની બહાર સંદિગ્ધ હાલતમાં વિસ્ફોટકો ભરેલી એક કાર મળી આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ અને એટીએસ આની તપાસ કરી રહી છે. આ દરમિયાન કારમાંથી સુપર પાવરડેઝર 125 ગ્રામ વિસ્ફોટક અને 20 જીલેટીન સ્ટીક મળી આવી છે. સાથે જ… Read More »

લોકડાઉનમાં ઘરે આવેલા મજૂરનું નસીબ એવું ચમક્યું કે લખપતિ બની ગયો

પન્ના: મધ્ય પ્રદેશના પન્ના જિલ્લામાં વધુ એકવાર એક મજૂરનું નસીબ ચમક્યું છે. મળતી માહિતી પ્રમાણે લોકડાઉનમાં ઘરે પરત ફરેલા મજૂર ભગવાનદાસનું નસીબ ચમક્યું છે. ભગવાનદાસને ખાણકામ દરમિયાન એક સાથે 2 હીરા મળી આવ્યા છે. તે પછી ભગવાન અને તેના સાથીઓની ખુશીનો પાર ન રહ્યો. જણાવી દઈએ કે, પન્ના જિલ્લામાં દર વર્ષે ઘણા બધા લોકો આ… Read More »

શા માટે પેટ્રોલ – ડીઝલ ના ભાવ વધી રહ્યા છે, જાણો અને સમજો આ તેલની રમતને

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol Diesel Prices) દરરોજ નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યા છે. તે પણ જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ખૂબ ઓછા છે. એક લિટર ક્રૂડ ઓઇલની તુલનામાં ભારતીય લોકો પેટ્રોલ માટે ચાર ગણું ચુકવણી કરી રહ્યા છે. પરંતુ જો તેલ પરનો અમુક ટેક્સ ઓછા કરવામાં આવે તો આવી મુશ્કેલી ટાળી શકાય… Read More »

ભારતીય નૌકાદળને મળી આ શક્તિશાળી સબમરીન, જાણો તેની વિશેષતા

ભારતીય નૌકાદળ (Indian Navy) ના કાફલામાં ત્રીજી સ્કોર્પિન ક્લાસ સબમરીન સામેલ થઈ છે. સોમવારે તેને આઈએનએસ કરંજ નામથી મુંબઇની નૌકાદળને સોંપવામાં આવી હતું. તેને સરકારની ‘મેક-ઇન-ઈન્ડિયા’ પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે ભારતીય યુદ્ધ જહાજ ઉત્પાદક મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડે પ્રોજેક્ટ પી -75 ની ત્રીજી… Read More »

ધોરણ 6 થી 8 ના વર્ગો આ તારીખ થી શરૂ થશે, વાલીની સંમતિ જરૂરી

કોરોના મહામારીમાં અટકેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓ ધીમે ધીમે પાટા પર આવી રહી છે. હવે ધીરે ધીરે શાળાના વર્ગો શરૂ થઈ રહ્યા છે, જેમાં વિદ્યાર્થીઓની હાજર પણ જોવા મળી રહી છે. ધોરણ 9 થી 12ના વર્ગો શરૂ થયા બાદ હવે રાજ્યમાં ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ (school reopen) થવાની જાહેરાત કરાઈ છે. શિક્ષણ વિભાગે જાહેરાત… Read More »