Tag Archives: Mobile Apps

લિસ્ટ/ કેન્દ્ર સરકારે વધુ 43 મોબાઈલ એપ પર લગાવ્યો પ્રતિબંધ

વધુ 43 મોબાઈલ એપ (Mobile Apps) પર પ્રતિબંધ મુકાયો. દેશની એકતા, રક્ષા અને સુરક્ષા માટે જોખમરૂપ ગણાવી. 14 ડેટિંગ એપ્સ અને મોટાભાગની ચાઈનીઝ. કેન્દ્ર સરકારે વધુ 43 મોબાઈલ એપ (Mobile Apps) પર પ્રતિબંધ મૂકી દીધો છે. સરકારે આ એપને દેશની એકતા, રક્ષા અને સુરક્ષા માટે જોખમરૂપ ગણાવી છે. સરકારે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 69A મુજબ આ… Read More »